{"product_id":"majana-manasne-malavani-maja","title":"Majana Manasne Malavani Maja","description":"\u003cp\u003e\"મજાના માણસને મળવાની મજા\"\u003cbr\u003eજ્વલંત છાયા ગુજરાતી ભાષાના જાણીતા પત્રકાર અને લેખક છે. તેમણે પોતાના પત્રકારત્વ દરમિયાન અને જાણીતા મહાનુભાવોની મુલાકાતો લીધેલી છે. આ વ્યક્તિત્વોની લીધેલી મુલાકાતોમાં તેમના જીવનના અમુક અંગત અને સંઘર્ષશીલ પાસાંને જ્વલંત છાયાએ ખૂબ સારી રીતે ઉઘાડ આપ્યો છે. આ પાત્રો વિશે જાણવાનું અને તેમના સંઘર્ષમાંથી શીખવાનું દરેકને ગમશે. માત્ર વાંચવા જેવું જ નહીં, પણ ભેટમાં આપવા જેવું પણ આ પુસ્તક છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706027755,"sku":"NSM0033","price":158.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/maja-na-manso-1.jpg?v=1782476814","url":"https:\/\/navbharatonline.com\/products\/majana-manasne-malavani-maja","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}