{"product_id":"love-you-kachchh","title":"Love You Kachchh","description":"\u003cp\u003eલોકપ્રિય લેખક, પીઢ પત્રકાર, ફિલ્મ-વેબ-ટીવી કન્ટેન્ટ રાઇટર અને નાટ્ય લેખક પ્રફુલ શાહના ચાર ભાષામાં ૫૦ જેટલા પુસ્તકો પ્રગટ થયાં છે. 'કચ્છ ફાઇલ', 'દાદલો', 'અગ્નિજા', ' કેરોલિના રીપર' અને 'દૃશ્યમ-અદૃશ્યમ' તેમની ખૂબ વખણાયેલી કૃતિઓ છે. હવે આ પંગતમાં હકપૂર્વક બેસી શકે એવી પ્રફુલ શાહની નવી રોમેન્ટિક થ્રિલર નવલકથા આવી છે 'લવ યુ કચ્છ'.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663560427,"sku":"NSM03047","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572802.jpg?v=1782545205","url":"https:\/\/navbharatonline.com\/products\/love-you-kachchh","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}