{"product_id":"lokbolina-lokpriya-kavi-dula-bhaya-kaag","title":"Lokbolina Lokpriya Kavi: Dula Bhaya Kaag","description":"\u003cp\u003eલોકસાહિત્યના ગગનના દેદીપ્યમાન સિતારા અને યુગદ્રષ્ટા મહાપુરુષ એવા \"પદ્મ શ્રી દુલા ભાયા કાગ \"(કાગ બાપુ )આજે પણ જન-જનના હૃદયમાં જીવનત છે.\u003cbr\u003eતેમની વાણીમાં સાહિત્યિક વૈવિધ્યનું જે અદભુત અમૃત રહેલું છે, તેને પ્રસ્તુત પુસ્તકમાં \"કાગવાણી\"ને કેન્દ્રસ્થાને રાખીને અત્યંત ગહનતાથી આલેખવામાં આવ્યું છે.આ પુસ્તકમાં કાગ બાપુના સાહિત્યિક પાસાંઓ ,રામાયણ અને મહાભારના પવન પ્રસંગોનું નિરૂપણ તેમજ તેમના નીતિશાસ્ત્ર અને સામાજિક ઉત્થાનના વિચારોને સુપેરે વાચા આપવામાં આવી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":49072879436011,"sku":null,"price":338.0,"currency_code":"INR","in_stock":false}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/KAVIDULABHAYAKAAGFRONT.jpg?v=1784375382","url":"https:\/\/navbharatonline.com\/products\/lokbolina-lokpriya-kavi-dula-bhaya-kaag","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}