{"product_id":"likhitang-radha","title":"Likhitang Radha","description":"\u003cp\u003e'લિખિતંગ રાધા' એટલે રાધાનું સરનામું …પ્રેમના વાવડ… રાધા-કૃષ્ણના હૃદયમાં વિહાર. રાધાનો જન્મ, મૃત્યુ અને જીવનીની કાલ્પનિક અને વાસ્તવિક સંદર્ભો સાથેની દાસ્તાન. રાધાની બહેનપણીઓ કોણ? એમાં પણ ખાસ બહેનપણી કોણ? નિકુંજ ક્યારે રચાયું? – આવી અનેક બાબતોને કવિ અંકિત ત્રિવેદીની કલમે અનુભવવાનો અવસર. કૃષ્ણના પ્રેમમાં છો તો તો ખાસ અને રાધાને જાણવી છે તો એકદમ ખાસ આજે જ વસાવો અને ગમતી વ્યક્તિને વંચાવો… રાધાએ લખેલા પત્રો…_x000D_\u003c\/p\u003e\u003cp\u003eલિખિતંગ રાધા…\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765796587,"sku":"NSM02160","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/likhitang-radha.jpg?v=1782544869","url":"https:\/\/navbharatonline.com\/products\/likhitang-radha","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}