{"product_id":"kutch-files","title":"Kutch Files","description":"\u003cp\u003eપાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તક આપી ચુકેલા નામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ-વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહ 'દ્રશ્યમ અદ્રશ્યમ', 'અગ્નિજા' અને 'દાદલો'ની ધૂમ સફળતા બાદ લાવે છે કચ્છની સૂકી ધરતીમાં બાવળ વચ્ચે ઉગેલા અકલ્પ્ય અપરાધિક થોરની રહસ્યરંજક રિયલ લાઇફ સ્ટોરી.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655696107,"sku":"NSM02885","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237606.jpg?v=1782545117","url":"https:\/\/navbharatonline.com\/products\/kutch-files","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}