{"product_id":"kusht","title":"Kusht","description":"\u003cp\u003e\"કુષ્ટ\"\u003cbr\u003eમહેન્દ્ર આચાર્ય ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર છે. તેમણે અત્યાર સુધીમાં અનેક નવલકથાઓ લખી છે. આ નવલકથા તેમની અત્યાર સુધીમાં આવી ગયેલી અનેક નવલકથાઓમાંથી અલગ પડતી નવલકથા છે. તેમાં કુષ્ટ રોગથી પિડાતી એક વ્યક્તિની વાત કરવામાં આવી છે. આ પાત્ર લોકોના હૃદયના ખૂણાને અને આંખના ખૂણા ભીના કરી દેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705929451,"sku":"NSM0031","price":113.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kusth-1.jpg?v=1782476800","url":"https:\/\/navbharatonline.com\/products\/kusht","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}