{"product_id":"kshanteer","title":"Kshanteer","description":"\u003cp\u003e'ક્ષણતીર' પુસ્તક જીવનના અલગઅલગ પાસાઓ અંગેનું પરિપ્રેક્ષ્યસંગ્રહ છે. Thought leadership series કે self-help series અંતર્ગત એને આવરી શકાશે. આ one linersની mine ( ખાણ ) છે. દૃષ્ટિકોણોનો અને અનુભૂતિગમ્ય અવલોકનોનો આ સંગ્રહ છે. વિમુક્તપણે ખળખળ વહેતું જીવન જ અહીં context છે. અહીં શબ્દો તો કેવળ પાત્ર છે, નિરખાયેલા અવલોકનોનું યથાતથ નિર્મળ નિર્દોષ નિરપેક્ષ નવનીત એ તત્ત્વ છે. \u003cbr\u003eસ્વ-વિકાસ માટે, જીવન અંગેનો આગવો દૃષ્ટિકોણ કેળવવા માટે, ખુદને પરિમાર્જિત કરતા રહેવા માટે આ પુસ્તક ઉપયોગી થઈ શકે એમ છે. દરેક વર્ગના અને દરેક તબક્કાના વાચક માટે આ ઉપયોગી થઈ શકે એમ છે. એક સાથે વાંચી શકાય છે, ગમે તે પાનેથી વાંચી શકાય છે. પરંતુ જો રોજનું એક પાનું વાંચવામાં આવે તો એ વધુ પ્રભાવી બની શકશે\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655237355,"sku":"NSM02875","price":202.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237963.jpg?v=1782545111","url":"https:\/\/navbharatonline.com\/products\/kshanteer","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}