{"product_id":"koi-pankho-chalu-karo","title":"Koi Pankho Chalu Karo","description":"\u003cp\u003e\"કોઈ પંખો ચાલુ કરો\"\u003cbr\u003eઅશોક દવે લિખિત કોલમ બુધવારની બપોરે વર્ષોથી ગુજરાત સમાચારમાં આવે છે. આ કોલમ હજારો વાંચકોની મનપસંદ કોલમ છે. બુધવાર એટલે જ જાણે અશોક દવેની કોલમ વાંચવાનો દિવસ. જુદું જુદું વિષય વૈવિધ્ય અને સૂક્ષ્મ નિરિક્ષણ દ્વારા નિષ્પન્ન થતું હાસ્ય તે અશોક દવેની કોલમની મુખ્ય ખાસિયત છે. આ પુસ્તક પણ તમને ખૂબ હસાવશે. તમારી અંદર બંધ પડેલો હાસ્યનો પંખો ચાલુ કરી દેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705896683,"sku":"NSM0030","price":144.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/koi-pankho-chalu-karo-1.jpg?v=1782476814","url":"https:\/\/navbharatonline.com\/products\/koi-pankho-chalu-karo","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}