{"product_id":"khakhi-money","title":"Khakhi Money","description":"\u003cp\u003e}ખાખી મની_x000D_\n_x000D_\nતોફાની વરસાદી મધરાતે હાઈવે પર રમત રમતમાં આદરાયેલી રમત ક્યાં જઈને પહોંચે છે... એનો અંજામ શું આવે છે... એની આ કથા છે. લોકલ પોલીસ, ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસથી લઈને રૉ (રિસર્ચ ઍન્ડ એનાલિસિસ) અને આઇબી (ઇન્ટેલિજન્સ બ્યૂરો)ની ભૂમિકાઓ સાથે વિસ્તરેલી-વિકસેલી આ નવલકથા જકડી રાખતું રહસ્ય તો છે જ... સાથે માનવીય સંબંધોની ગરિમાપૂર્ણ વાત પણ છે. આપણને 'બ્લેક મની' અને 'વ્હાઇટ મની'ની ખબર છે,પણ 'ખાખી મની' શું છે... એ જાણવા આ નવલકથા વાંચવી રહી._x000D_\n– અનિલ રાવલ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663625963,"sku":"NSM03048","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576824.jpg?v=1782545205","url":"https:\/\/navbharatonline.com\/products\/khakhi-money","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}