{"product_id":"juvan-haiya","title":"Juvan Haiya","description":"\u003cp\u003e\"જુવાન હૈયાં\"\u003cbr\u003eજુવાન હૈયા એ વજુ કોટકની જાણીતી નવલકથા છે. તેની અત્યાર સુધીમાં છ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાં યુવા હૈયાઓના પ્રેમની ગાથા સુંદર રીતે આલેખવામાં આવી છે. કોઈ પણ વાચકોનો આ નવલકથા ગમશે. ખાસ કરીને યુવાનોને તો આ નવલકથા પ્રિય થઈ જશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705405163,"sku":"NSM0028","price":338.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/juvan-haiya-1.jpg?v=1782476813","url":"https:\/\/navbharatonline.com\/products\/juvan-haiya","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}