{"product_id":"hun-shikshak-banyo-karan-ke","title":"Hun Shikshak Banyo... Karan Ke...","description":"\u003cp\u003eએક નવી સમાજની પેઢી તૈયાર કરવાની જવાબદારી જેના પર છે તે શિક્ષક આ ક્ષેત્રે જ્યારે પદાર્પણ કરે છે ત્યારે તે કોઇ શિક્ષા આપવાના ધ્યેયથી કે જ્ઞાન આપવાના ધ્યેયથી નથી આવતા. તેઓ તો ફક્ત બાળકો-વિદ્યાર્થીઓમાં પડેલી અસીમ શક્તિને, તેમના અદભૂત કૌશલ્યને અને વિશાળ પટલ પર વિચારવા માટેના વિચારબીજ રોપવાના ધ્યેયથી આવે છે. ડૉ. મહેશ ઠાકર સંપાદિત *હું શિક્ષક બન્યો કારણ કે...* પુસ્તકમાં આવી જ પ્રતિબદ્ધાતા સાથે બાળકો-વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે જીવનના દરેક ક્ષેત્રે ઉત્તમ દેખાવ કરી શકે તે શીખવવાનો છે. નવું શીખવવાની ખેવના કરતા બાળકો-વિદ્યાર્થીઓની અંદર પડેલી અદભૂત શક્તિની ઓળખ કરાવી તેને અનુરૂપ તેને ઢાળવાનો છે. યંત્રવત શિક્ષણ કરતા ગતિમાન જીવનશિક્ષણનું લક્ષ્ય શિક્ષકો રહ્યા છે. શિક્ષણજગતમાં જોતરાયેલા શિક્ષક-શિક્ષિકાઓની આ પ્રતિબદ્ધતા સાથેની વાત આ પુસ્તકમાં રજૂ થઇ છે. આ પુસ્તકમાં શિક્ષકોની કામગીરીની ઓળખ મળે તેનો સ્તુત્ય પ્રયાસ થયો છે. દરેક શાળાઓએ ખરીદવું જોઇએ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765468907,"sku":"NSM02154","price":293.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-86669-49-0.jpg?v=1782544867","url":"https:\/\/navbharatonline.com\/products\/hun-shikshak-banyo-karan-ke","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}