{"product_id":"hen-aavuny-thay","title":"Hen! Aavuny Thay?","description":"\u003cp\u003e'હેં! આવુંય થાય?'\u003cbr\u003eઆશ્ચર્ય, આઘાત ને અરેરાટી \u003cbr\u003e\u003cbr\u003eવધુ એક પુસ્તક 'હે! આવુંય થાય?'.  દુનિયાભરની માની જ ન શકાય એવી અચરજભરી ઘટનાઓનું અનોખું કલેક્શન \u003cbr\u003e------------------------------\u003cbr\u003eછે શું ખ્યાતનામ લેખક પ્રફુલ શાહના આ પુસ્તકમાં? એક ઝલક\u003cbr\u003e------------------------------\u003cbr\u003e∆ જજને સજા-એ-મૌત \u003cbr\u003e∆ જીવે છે પણ શરીરમાં હૃદય નથી \u003cbr\u003e∆ સુનામી આવી બીઅરની\u003cbr\u003e∆ કલકત્તાથી લંડન બાય બસ\u003cbr\u003e∆ બાલ્ટી માટે યુધ્ધ \u003cbr\u003e∆ ૩૧૫ વર્ષની કેદ\u003cbr\u003e∆ ક્રિકેટર લટક્યો ફાંસીને માંચડે \u003cbr\u003e∆ લાસ્ટ પેગની લાહ્યમાં ગયો મગજનો ટૂકડો \u003cbr\u003e∆ અસલી તારાસિંહને અન્યાય\u003cbr\u003e∆ પિતાનાં હાથે પુત્રની હત્યા, માતા સામે \u003cbr\u003e∆ સર્વકાલિન સૌથી ધનવાન \u003cbr\u003e∆ પ્રેમિકાના પતિનું કર્યું મર્ડર છતાં નિર્દોષ\u003cbr\u003e∆ લશ્કરમાં જાનવરને બઢતી ને સન્માન \u003cbr\u003e∆ હિમાલયમાં અણુ જોખમનું કાઉન્ટ ડાઉન \u003cbr\u003e∆ મસ્ત મુસાફરીના મૂળમાં બે હજારનાં મોત\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944654975211,"sku":"NSM02873","price":337.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237248.jpg?v=1782545109","url":"https:\/\/navbharatonline.com\/products\/hen-aavuny-thay","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}