{"product_id":"haa-ke-naa-all-vol","title":"Haa Ke Naa (All Vol.)","description":"\u003cp\u003e\"હા કે ના\"\u003cbr\u003eએ વજુ કોટક લિખિત વિશાળ ફલક પર પથરાયેલી નવલકથા છે. અનેક પાત્રો, વિશાળ કથા, હદયંગમ આલેખન તેનું જમાપાસું છે. બે ભાગમાં વહેંચાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. ચિત્રલેખામાં સવા બે વર્ષ સુધી ચાલેલી આ નવલકથામાં જીવનની ચડતી-પડતીને જબરદસ્ત રીતે આલેખવામાં આવી છે.\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 400 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 350 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944717725931,"sku":"NSM00211","price":675.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ha-ke-na-vol1-1.jpg?v=1782476822","url":"https:\/\/navbharatonline.com\/products\/haa-ke-naa-all-vol","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}