{"product_id":"gazal-ane-gazalkaro","title":"Gazal Ane Gazalkaro","description":"\u003cp\u003e\"ગઝલ અને ગઝલકારો\"\u003cbr\u003eગુજરાતી ભાષામાં અનેક કાવ્યસ્વરૂપો છે. તેમાંય ગઝલસ્વરૂપની લોકપ્રિયતા ખૂબ જ છે. આ પુસ્તકમાં ગુજરાતી ભાષાના જાણીતા ગઝલકારોની જીવન તો દર્શાવવામાં આવ્યું જ છે. સાથે સાથે તેમની ઉત્તમ કવિતાનું રસદર્શન પણ આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિતા અને ગઝલના રસિયાઓને આ પુસ્તક ખૂબ જ ગમશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705339627,"sku":"NSM0026","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/gazal-ane-gazal-karo-1.jpg?v=1782476800","url":"https:\/\/navbharatonline.com\/products\/gazal-ane-gazalkaro","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}