{"product_id":"galgota","title":"Galgota","description":"\u003cp\u003e\"ગલગોટા\"\u003cbr\u003eગલગોટા વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. અહીં તેમની ટૂંકી છતાં ચોટદાર કથાઓ સંગ્રહાયેલી છે. જેમ ઘરના દ્વાર કે ટોડલા પર ગલગોટા શોભતા હોય છે, તેમ વાચકોના હૈયાના દ્વારા પર પણ આ કથાઓ ગલગોટાની જેમ શોભી રહેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705306859,"sku":"NSM0025","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/galgota-1.jpg?v=1782475007","url":"https:\/\/navbharatonline.com\/products\/galgota","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}