{"product_id":"friendship-day-combo","title":"Friendship Day Combo","description":"\u003cp\u003eઆ ફ્રેંડશીપ ડે તમારા એ બધા જ મિત્રોને બુક કોમ્બો ગિફ્ટ કરો જે તમારી દરેક મોમેન્ટને હમેશાં સ્પેશિયલ બનાવે છે. આ પુસ્તકોને બનાવો તમારી મિત્રતાની નિશાની અને ઓનલાઇન ઓર્ડર કરવા નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટની મુલાકાત લો.\u003cbr\u003e\u003cbr\u003eઆ ત્રણેય પુસ્તકો વિશે જાણવું હોય તો આ રહી માહિતી.\u003cbr\u003e\u003cbr\u003eસત્યાવીસ મધમીઠા મૈત્રીના ફન્ડા બતાવતું પુસ્તક એટલે જય વસાવડા લિખિત યે દોસ્તી\u003cbr\u003e\u003cbr\u003eતારી મારી યારી... જામેલી છે એવી વચ્ચે ક્યાંય ના દુનિયાદારીને સમજાવતા મૈત્રીના અક્ષરથપ્પાની પ્રસ્તુતિ એટલે અંકિત ત્રિવેદી લિખિત દોસ્ત તારા નામ પર \u003cbr\u003e\u003cbr\u003eતથા મિત્રો સાથે જિંદગીના વળાંક પર સ્મૃતિઅંકિત થયેલા પ્રસંગો સાથે મિત્રતાની વાતો  કહેતી અનિલ ચાવડાની પુસ્તક એટલે રેન્ડિયર્સ.\u003cbr\u003e\u003cbr\u003eઆ ત્રણેય પુસ્તકોનો કોમ્બો સાથે મેળવો ખાસ ફ્રેન્ડશીપ બેલ્ટ તમારા જીગરજાન દોસ્ત માટે.\u003cbr\u003e\u003cbr\u003e759₹ ના પુસ્તકો આ ફ્રેન્ડશીપ ડે પર ખાસ 599₹માં.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944765927659,"sku":"NSM02164","price":599.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/friendship-day-combo.jpg?v=1782544870","url":"https:\/\/navbharatonline.com\/products\/friendship-day-combo","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}