{"product_id":"file-k","title":"File-K","description":"\u003cp\u003eઆપણે પોતાનાં ઘરમાં કેમ\u003cbr\u003eઅસલામત ? ધરના બધાં સભ્યો શું છુપાવે છે? ત્રણ વણનોતર્યા મહેમાનનો\u003cbr\u003eઇરાદો શું છે? મુંબઈનાં પોલીસ કમિશનર કેમ સાવ અંધારામાં? રાષ્ટ્રીય સલામતી સલાહકારની ઊંઘ કેમ હરામ છે? મુંબઈને કોણ ભયંકર\u003cbr\u003eઆફતથી બચાવી શકાશે?\u003cbr\u003eઆતંકવાદના લાક્ષાગૃહમાં\u003cbr\u003eઆમ આદમી ફરી જીવતો રાખ થશે?\u003cbr\u003e'ફાઇલ K'ને પાને પાને આંચકા, ફફડાટ અને અકલપ્ય ટર્ન ને ટ્વીસ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944767205611,"sku":"NSM02235","price":117.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/file-k.jpg?v=1782544878","url":"https:\/\/navbharatonline.com\/products\/file-k","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}