{"product_id":"ekalo-jane-re","title":"Ekalo Jane Re","description":"\u003cp\u003e\"એકલો જાને  રે...\"\u003cbr\u003eજીવનના દરેક સંઘર્ષને પડકારીને એકલે હાથે રસ્તો કાપનાર વ્યક્તિત્વ એટલે અમદાવાદની ઇન્સ્ટિટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચના કર્તા ડો. એચ.એલ. ત્રિવેદી. આ પુસ્તકમાં ડોક્ટર શરદ ઠાકરે ડો. એચ. એલ. ત્રિવેદીની જીવનકથાને નવલકથાત્મક રીતે અને ખૂબ જ રસપ્રદ રીતે આલેખી છે. સંઘર્ષની જીવતીજાગતી ગાથા સમા વ્યક્તિત્વની આ ગાથા દરેકના હૃદયને સ્પર્શી લેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705274091,"sku":"NSM0024","price":539.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-5198-104-6.jpg?v=1782544339","url":"https:\/\/navbharatonline.com\/products\/ekalo-jane-re","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}