{"product_id":"ek-sabad-me-sab-kaha","title":"Ek Sabad Me Sab Kaha","description":"\u003cp\u003e'મારા આત્મપ્રિય સુભાષભાઈ બોલે એટલે આપણને બેસાડી દે, કે તમે શાંત થઈ જાઓ, મૌન થઈ જાઓ. સુભાષભાઈ, આપના શબ્દો - આપની પાસે શબ્દો છે, પણ તમે શબ્દ પકડીને શબ્દ છોડવાની તૈયારીમાં છો. એક એવો રૂખડ, ઋષિ જે ભાવનગરની 'સરાઈ'માં બેઠો છે.' _x000D_\u003c\/p\u003e\u003cp\u003e'સરાઈ'નો સાધક ઘરનું નામ 'સરાઈ' રાખે એનો મરમ પણ ગહેરો છે, પણ અહીં અટકું... તમે પામો-માણો સુભાષભાઈનું અમૃત...\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944666050795,"sku":"NSM03106","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366579887.jpg?v=1782545244","url":"https:\/\/navbharatonline.com\/products\/ek-sabad-me-sab-kaha","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}