{"product_id":"doctor-roshanlal","title":"Doctor Roshanlal","description":"\u003cp\u003e\"ડો. રોશનલાલ\"\u003cbr\u003eડો. રોશનલાલ એક સમયના ખૂબ જ જાણીતા લેખકો હરકિશન મહેતા અને વજુ કોટક દ્વારા લખાયેલી નવલકથા છે. જે ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થયેલી અને એ સમયે ખૂબ જ લોકપ્રિય થયેલી. હવે આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. આ નવલકથાએ એક સમયે વાંચકોના હૈયાને ઘેલું લગાડેલું. દરેક નવલકથાના વાચકોને આ નવલકથા ખૂબ જ ગમશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705044715,"sku":"NSM0018","price":293.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dr.-roshanlal.jpg?v=1782474996","url":"https:\/\/navbharatonline.com\/products\/doctor-roshanlal","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}