{"product_id":"dhondu-ane-pandu","title":"Dhondu ane Pandu","description":"\u003cp\u003e\"ધોંડુ અને પાંડુ\"\u003cbr\u003eધોંડુ અને પાંડુ વજુ કોટક લિખિત કટાક્ષિકાઓ છે. તે નાટકના ફોર્મમાં લખવામાં આવી છે. વર્તમાન સમાજ, રિવાજ, રોજબરોજ બનતી ઘટનાઓ, રાજકારણ, સમાન્ય પ્રસંગો વગેરે દ્વારા અનેક પ્રકારના કટાક્ષ કરવામાં આવ્યા છે. અમુક કટાકો વાચકોના હૈયા સોંસરા ઊતરી જાય જેવા છે. વાચકોને આ પુસ્તક વાંચવું ખૂબ જ ગમે તેવું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705011947,"sku":"NSM0017","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhondu-ane-pandu.jpg?v=1782474978","url":"https:\/\/navbharatonline.com\/products\/dhondu-ane-pandu","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}