{"product_id":"dharmo-rakshati","title":"Dharmo Rakshati","description":"\u003cp\u003eયુ. એસના 'કમ્યુનિકી મિડીયા હાઉસ'નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, \"મા મૃત્યુ પામી છે\".\u003cbr\u003e\u003cbr\u003eએ મા જેની સાથે વર્ષો પહેલા સંબઁધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી... એ મા જતી રહી છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા છે મા ને અંતિમ વિદાય આપવા ભારત આવી રહેલા એડી ઉર્ફે આદિત્ય ભારદ્વાજની...\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા છે ધુમ્રસેર માફક ફેલાઈ ગયેલી અરૂંધતી ભારદ્વાજની...\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા છે દોનધ્રુવ જેવા માતા અને પુત્રની....\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944778510571,"sku":"NSM02433","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dharmo-rakshati.jpg?v=1782476439","url":"https:\/\/navbharatonline.com\/products\/dharmo-rakshati","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}