{"product_id":"dhabo-dhanch","title":"Dhabo Dhanch","description":"\u003cp\u003eયુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને ગમે તેવી, સૌ કોઈને પોતીકી લાગે તેવી વિવિધ વાર્તાઓથી મઢેલું, દેવ કેશવાલા લિખિત આ પુસ્તક 'ઢબો... ઢાંચ' તમને લાગણીના દરિયામાં ડૂબાડી દેશે!  એકવાર વાંચવાનું શરૂ કર્યાં પછી તેને અંત સુધી વાંચીને જ મુકવાનું મન થાય એવી અગિયાર વાર્તાઓનો આ વાર્તાસંગ્રહ તમને વાર્તાવિશ્વમાં વણખેડાયેલા અદલ નવા વિષયવસ્તુનો પરિચય કરાવશે.  આ વાર્તાસંગ્રહના પાત્રો આપણી આસપાસ, આપણી વચ્ચે વસતા જ લોકો છે જેમના હાસ્ય સાથે તમારા ચહેરા પર હાસ્ય રેલાશે અને જેમના દુઃખ સાથે તમારું હૃદય પણ દુઃખાશે. આ વાર્તાઓ માત્ર કામનો જ નહી પણ જીવનનો થાક ઉતારી દેશે એની ખાતરી છે!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762421483,"sku":"NSM02003","price":85.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhhabo-dhhanch-2.jpg?v=1782476919","url":"https:\/\/navbharatonline.com\/products\/dhabo-dhanch","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}