{"product_id":"dear-kuku","title":"Dear KuKu","description":"\u003cp\u003eરળિયામણા હિલ સ્ટેશન લોનાવાલાના એક બંગલોમાં સુખ, શાંતિ, સ્મિત અને સૌહાર્દને કાયમી બનાવવા અનિવાર્ય એવું બધું છે. છતાં ત્યાં ન થવાનું જ થતું રહે છે. કેમ? કોણ કરે છે મુખવટો પહેરીને મોતનો ખેલ? અને, અને, અને... આમાં બૉલીવુડની સર્વ પ્રથમ આઇટમ ગર્લ કુકુનું તે વળી \u003cbr\u003eકેવું કનેક્શન? \u003cbr\u003eસસ્પેન્સ અને થ્રીલનું જાનલેવા કોકટેલ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766976235,"sku":"NSM02233","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dear-kuku.jpg?v=1782476973","url":"https:\/\/navbharatonline.com\/products\/dear-kuku","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}