{"product_id":"communication-is-life-the-complete-guide-to-mastering-the-way-you-communicate","title":"Communication Is Life: The Complete Guide to Mastering the way you communicate","description":"\u003cp\u003eકમ્યુનિકેશન ઉપરનું પુસ્તક શા માટે? આ તો શ્વાસ લેવા જેટલો સરળ વિષય છે અને શ્વાસ લેવાની સાથે સાથે દુનિયાની દરેક વ્યક્તિ આ કાર્ય કરી જ રહી છે. તો એમાં જાણવા જેવું શું છે? \u003cbr\u003eશ્વાસ ચાલવા એ આપણા શરીરનો ગુણધર્મ છે. તેને આપણે થોડા અંશે નિયંત્રિત કરી શકીએ છીએ. તેવી જ રીતે કમ્યુનિકેશન, સંવાદ, સંચાર વગેરેને પણ આપણે શરીરનો ગુણધર્મ ગણીને એ જેમ થાય છે તેમ થવા દઈએ છીએ. જે આપણી સહુથી મોટી ભૂલ છે. માનવીને શ્વાસ સિવાય જે પણ જોઈએ – પાણી, ખોરાક, પ્રેમ, લાગણી, સબંધ, દોસ્તી, પ્રોત્સાહન, અને અફકોર્સ, રૂપિયા, તે કમ્યુનિકેશન સિવાય મેળવવું શક્ય નથી. માટે આને એક લાક્ષણિકતા જ ના ગણતા એક આવડત, એક કળા તરીકે ખિલવવી જોઈએ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674210027,"sku":"NSM03126","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574073.jpg?v=1782545258","url":"https:\/\/navbharatonline.com\/products\/communication-is-life-the-complete-guide-to-mastering-the-way-you-communicate","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}