{"product_id":"case-book-of-mr-ray","title":"Case Book of Mr Ray","description":"\u003cp\u003eમિ.રાય ક્રાઇમ બ્રાન્ચના બાહોશ અધિકારી છે. પચાસ વર્ષના મિ.રાય દેખાવે કોઈ ક્લાર્ક જેવા લાગે છે. એમનો દેખાવ , પહેરવેશ, તેલ નાખીને ઓળેલા વાળ ...બધું તદ્દન સામાન્ય. \u003cbr\u003e\u003cbr\u003eપણ એ સામાન્ય પ્રૌઢની વિચક્ષણ સમજ, અસાધારણ બુદ્ધિમતા અશક્ય લાગતાં ગુનાનો ઉકેલ શોધી શકે છે. આ પુસ્તક એમણે ઉકેલેલા બે ક્રાઇમ કેસને આલેખે છે.\u003cbr\u003e\u003cbr\u003e'કેસબૂક ઓફ મિ. રાય ' ગુનાઓની અને માનવીય જટીલતાઓની તો કથા છે જ...પણ એ એક અનકોમન હીરોની પણ વાત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735027435,"sku":"NSM00695","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/case-book-of-mr-ray.jpg?v=1782544482","url":"https:\/\/navbharatonline.com\/products\/case-book-of-mr-ray","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}