{"product_id":"buddhina-brahmachari","title":"Buddhina Brahmachari","description":"\u003cp\u003e\"બુદ્ધિના બ્રહ્મચારી\"\u003cbr\u003eહાસ્ય, વિનોદ અને કટાક્ષ આ ત્રણ વસ્તુના પાયા ઉપર બુદ્ધિના બ્રહ્મચારીની ઇમારત ઊભી કરવામાં આવી છે. આ ઇમારતના દરેક ખંડની દીવાલો હાસ્યના ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ પુસ્તક વાંચીને ગંભીરમાં ગંભર વ્યક્તિ પણ જરૂર હસી પડશે. વજુ કોટકની હાસ્યલેખો લખવાની શૈલી અનોખી છે. દરેક વાચકને આ પુસ્તક વાંચવું ગમે તેવું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704880875,"sku":"NSM0014","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/budhdhi-na-brhm-chari.jpg?v=1782474989","url":"https:\/\/navbharatonline.com\/products\/buddhina-brahmachari","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}