{"product_id":"body-language","title":"Body Language","description":"\u003cp\u003eસેલ્સમૅન\u003cbr\u003eઇન્ટરવ્યૂ આપનાર\u003cbr\u003eવિદ્યાર્થી\u003cbr\u003eવકીલ\u003cbr\u003eઇન્ટરવ્યૂ લેનાર\u003cbr\u003eજાહેર-વક્તા\u003cbr\u003eશિક્ષક\u003cbr\u003eવાટાઘાટો કરનાર વગેરે સૌને ઉપયોગી\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cbr\u003eસામેવાળી વ્યક્તિના હાવભાવ અને હલનચલન પરથી તેના મનોભાવને જાણો અને તમારા વ્યવહારને સરળ અને સફળ બનાવો.\u003cbr\u003e– ચાલુ વાતચીતે દૂર નજર કરતી વ્યક્તિ શું સૂચવે છે?\u003cbr\u003e– ચાલુ વાતચીતે નીચે નજર કરી જતી વ્યક્તિ શું સૂચવે છે?\u003cbr\u003e– ટોળામાં સામેલ થતાં વ્યક્તિની મનોદશા શા માટે બદલાઈ જતી હોય છે?\u003cbr\u003e– અદબ વાળેલી વ્યક્તિ શું સૂચવે છે?\u003cbr\u003e– હડપચીને હથેળી પર ટેકવવાનું શું સૂચવે છે?\u003cbr\u003e– અવાજના અમુક આરોહ પાછળ શું છુપાયેલું હોય છે?\u003cbr\u003e– આંખોની અને ભવાંની વિવિધ ચેષ્ટાો શું કહી જાય છે?\u003cbr\u003e– વિવિધ અંગભંગિમાઓ શું સૂચવે છે?\u003cbr\u003e– વિવિધ પ્રકારનાં સ્મિત અને હાસ્યને કઈ રીતે પારખવાં?\u003cbr\u003e– ચેષ્ટાસમૂહો શું છે?\u003cbr\u003eબોલવા કરતાં ન બોલવાનું, વર્તવા કરતાં ન વર્તવાનું ઘણુંબધું કહી જતું હોય છે.\u003cbr\u003eશાબ્દિક કરતાં અશાબ્દિક અભિવ્યક્તિ વધારે બોલકણી હોય છે.\u003cbr\u003eજીવનભર ઉપયોગી થનાર અચૂક વસાવવા યોગ્ય પુસ્તક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944533307627,"sku":"NSM01234","price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/body-language-new.jpg?v=1782544723","url":"https:\/\/navbharatonline.com\/products\/body-language","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}