{"product_id":"badapanana-vanarveda","title":"Badapanana Vanarveda","description":"\u003cp\u003e\"બાળપણનાં વાનરવેડાં\"\u003cbr\u003eવજુ કોટક ગુજરાતી ભાષાના જાણીતા લેખક છે. આ પુસ્તકમાં તેમના બાળપણની અનેક મજાક-મસ્તીઓને સુંદર રીતે આલેખવામાં આવી છે. વાંચનાર માણસની આંખ સામે પણ પોતાના બાળપણમાં કરેલી મસ્તીઓ તાજી કરાવી દે તેવું છે આ પુસ્તક.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704848107,"sku":"NSM0013","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/balpn-na-vanrvela.jpg?v=1782474988","url":"https:\/\/navbharatonline.com\/products\/badapanana-vanarveda","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}