{"product_id":"asmita","title":"Asmita","description":"\u003cp\u003eઅમદાવાદના એક ઉચ્ચ મધ્યમવર્ગીય ઘરની ગૃહિણી સુમાં એક સવારે ગુમ થઈ જાય છે. બે યુવાન દીકરીઓની મા, રત્નાબેન અને અમૂલખ ભાઈની પુત્રવધૂ ઘર છોડીને જતી રહે છે. \u003cbr\u003e\u003cbr\u003e'અસ્મિતા ' સુમાના ગૃહત્યાગ પછીની કથા છે. ઘર માટે, સંબંધો માટે, સંતાનો માટે આજીવન ખર્ચાઇને પોતાના માટે ન બચતી એક સ્ત્રીની આત્મશોધની યાત્રા છે . \u003cbr\u003e\u003cbr\u003eજેમ સુમા કહે છે કે \" હું સૌ ને ચાહતી હતી, પણ પોતાને ચાહતા ભૂલી ગયેલી\" ....એમ આ સ્વપ્રેમની કૃતિ છે. ઉતરાખંડના પહાડોમાં સુમાને જડતી અસ્મિતાની આ વાર્તા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735060203,"sku":"NSM00696","price":108.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/asmita.jpg?v=1782544483","url":"https:\/\/navbharatonline.com\/products\/asmita","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}