{"product_id":"ashesh","title":"Ashesh","description":"\u003cp\u003eSounder નામનો એક English શબ્દ છે. જેનો અર્થ થાય છે ' એક જીવનને સ્પર્શતા અજાણ્યા પાસા '.\u003cbr\u003e\u003cbr\u003eઅશેષ ની લખાણ શૈલી આ Sounder શબ્દ પર આધારિત છે અને experimental છે. ઇપ્સા નામની છોકરી એક સામાન્ય flirting ને પ્રેમ માની બેસે છે અને સ્થિરતા ગુમાવી દે છે. આ ઘટના જુદા - જુદા પાત્રોના પરિપ્રેક્ષ્યમાં આ નવલકથા મૂલવે છે.\u003cbr\u003e\u003cbr\u003eએક લેખક, એક કામવાળી બાઈ, એક પોલીસ અધિકારી અને એક ડાયરી...આવા પાત્રો આ વાર્તા કહે છે.\u003cbr\u003e\u003cbr\u003eવર્ચ્યુઅલ વિશ્વની પ્રેમકથા જેવી આ કૃતિ આધુનિક લખાણ છે. યુવાન લોકો રીલેટ કરી શકે એ પ્રકારની આ વાત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944756293867,"sku":"NSM01410","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ashesh.jpg?v=1782544787","url":"https:\/\/navbharatonline.com\/products\/ashesh","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}