{"product_id":"ansuna-toran","title":"Ansuna Toran","description":"\u003cp\u003e\"આંસુનાં તોરણ\"\u003cbr\u003eઆંસુના તોરણ વજુ કોટકની જાણીતી નવલકથા છે. આ નવલકથા ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની કથા વાચકોના આંખમાં પણ ક્યારેક આંસુ લાવે તેવી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં આ નવલકથાની અનેક કોપી વેચાઈ ચૂકી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704815339,"sku":"NSM0012","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ansu-na-toran-1.jpg?v=1782476799","url":"https:\/\/navbharatonline.com\/products\/ansuna-toran","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}