{"product_id":"animal-farm","title":"Animal Farm","description":"\u003cp\u003eસરમુખત્યારશાહી અને સત્તાથી ભ્રષ્ટ થનારા વિશેની જોરદાર વાર્તા ‘એનિમલ ફાર્મ’ એક રૂપકાત્મક નવલકથા છે જે પહેલી વાર પ્રકાશિત થતાં જ દુનિયાભરમાં રાતોરાત લોકપ્રિય બની ગઈ હતી અને હજુ પણ એટલી જ લોકપ્રિય છે. ફાસીવાદ પરનો સૌથી કટુ વ્યંગ મનાતી ‘એમિનલ ફાર્મ’ વર્તમાન જગતમાં પણ એટલી જ પ્રાસ્તાવિક બની રહે છે. વાંચવું જ પડે તેવું પુસ્તક!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674865387,"sku":"NSM03134","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574950.jpg?v=1782545266","url":"https:\/\/navbharatonline.com\/products\/animal-farm","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}