{"product_id":"alakhni-anubhuti","title":"Alakhni Anubhuti","description":"\u003cp\u003eઅલખની અનુભૂતિ ગુજરાતી કાવ્ય સંગ્રહ છે જે સાવ અનોખી રીતે સર્જન પામ્યો છે. દરેક રચના  જેટલી સરળ છે એટલી જ ઊંડાણ ધરાવે છે. દરેક ઉંમરના માણસો આ રચનાઓમાંથી પોતાના સ્તરનું પામી શકશે. \u003cbr\u003eઘણા વિદ્વાનોના મતે આ શૈલી મધ્યકાલીન ગુજરાતી પદ્ય સાહિત્યની છે. આ સંગ્રહના કાવ્યો સર્જનની સાથે સાથે એક અલગારી મોજ છે. જે સ્વ-અનુભવનો જ વિષય છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944767697131,"sku":"NSM02254","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/alakh-ni-anubhuti-front.jpg?v=1782478798","url":"https:\/\/navbharatonline.com\/products\/alakhni-anubhuti","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}