{"product_id":"agochar-drashyathi-adrashya-sudhi","title":"Agochar :  Drashyathi Adrashya Sudhi","description":"\u003cp\u003eખૌફનાક બાબત એ હતી કે, રાત્રે 3\/15 વાગ્યા આસપાસ જ્યોર્જ જાગી જતો. અને હિંસક બની જતો. જાણે કે કોઈની હત્યા કરી નાખશે. આ એ જ સમય હતો જ્યારે અહીં 6 લોકોની હત્યા થઈ હતી.\u003cbr\u003eલિફ્ટના બટન અમુક ક્રમમાં દબાવવામાં આવે એટલે બીજી દુનિયામાં પહોંચી જવાય! શું આવું કશુંક બન્યું? નકારાત્મક ઊર્જાના વમળ જેવી બની ગયેલી આ હોટલમાં કોઈ અદૃશ્ય શક્તિએ એલિઝાનો ભોગ લીધો?\u003cbr\u003eલંડનના હેમ્પટન કોર્ટે પૅલેસમાં બનેલી ઘટનાએ સમગ્ર વિશ્વને અદશ્ય જગત અને શરીર ઉપરાંત પણ કશું હોવાનો પુરાવો આપ્યો છે.\u003cbr\u003eકોઈ ગુજરાતીનો આત્મા છે અને તે ચાઈનીઝ જાણતો નથી તો તેના વિચારો ચાઈનીઝ કેવી રીતે હોઈ શકે અને કોઈ ચાઈનીઝ આત્મા સાથે તેનો વ્યવહાર કેવી રીતે થઈ શકે?\u003cbr\u003eજેને ભાનામતી એટલે કે ભૂતચેષ્ટા કહીએ છીએ તે ઘટનામાં આત્માની ઉપસ્થિતિનો કોઈ સંકેત છે કે મનનો ખેલ તે સમજવું મુશ્કેલ થઈ જતું હોય છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":49252880187627,"sku":"NSM03301","price":245.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570051.jpg?v=1787129044","url":"https:\/\/navbharatonline.com\/products\/agochar-drashyathi-adrashya-sudhi","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}