{"product_id":"aaynani-aarpar","title":"Aaynani Aarpar","description":"\u003cp\u003eઅનિશા અને કિશનની પ્રણયકથા...\u003cbr\u003eઆ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...\u003cbr\u003eપરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.\u003cbr\u003eપ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,\u003cbr\u003eઆપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.\u003cbr\u003eજો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ્તારી શકીએ તો\u003cbr\u003eઅસ્તિત્વના આશીર્વાદ આપણા ઉપર અચૂક ઉતરે.\u003cbr\u003e\u003cbr\u003eકશુંય ટકતું નથી... અસ્તિત્વની સામે લડીને માગેલું બધું જ અંતે અસ્તિત્વને પાછું સોંપવું પડે છે. આપણે કુદરતને જેમ વધુ ધકેલતા ગયા એમ કુદરત ધકેલાતી ગઈ.\u003cbr\u003eઅસ્તિત્વની સહનશક્તિ ન માની શકાય એટલી અદ્‌ભુત છે, પરંતુ અસ્તિત્વ જે દિવસે આપણી સહનશક્તિની પરીક્ષા કરે છે તે દિવસે આપણે ખૂબ નિઃસહાય અને વામણાં બની જઈએ છીએ.\u003cbr\u003eઆ નવલકથા પણ એ જ સંદેશ સાથે આવી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659628267,"sku":"NSM02967","price":700.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ainani-aarpar.jpg?v=1782476602","url":"https:\/\/navbharatonline.com\/products\/aaynani-aarpar","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}