{"product_id":"aaswadnu-amrut","title":"Aaswadnu Amrut","description":"\u003cp\u003e\u003cstrong\u003eઆસ્વાદનું અમૃત  એટલે આસ્વાદનો રાજયોગ\u003c\/strong\u003e\u003cbr\u003eસમુદ્રમંથન વખતે અમૃત ઢોળાયું. એ અમૃતનો રસ કલાનું માધ્યમ બન્યો. કલા શાશ્વત છે .એનો એક પ્રકાર તે કવિતા… જગતનો દરેક વિચારતો માણસ કવિતા જીવે જ છે .કવિ જગતમાંથી કવિતા શોધીને જગતને આયનો ધરે છ.\u003cbr\u003eદિવ્યભાસ્કર ની ‘જીવનના હકારની કવિતા’ની કૉલમનો આ આઠમો ભાગ છે. આસ્વાદ અષ્ટમી છે.\u003cbr\u003eઆ આસ્વાદો સમય પ્રમાણે લખાતા ગયા છે .એમાં આજના માહોલનો મહેલ છે. જીવનના દરેક પડાવ પર આ આસ્વાદો તમારામાં નવું જોમ, જુસ્સો અને ધગશની સાથે સાથે પ્રેરણાનું અજવાળું પાથરશે.\u003cbr\u003eઢોળાયા પછીનું  કવિઓએ ઝીલેલું આ અમૃત આસ્વાદ સાથે તમારા માટે જ છે..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788766955,"sku":"NSM02952","price":215.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-47-7.jpg?v=1782545153","url":"https:\/\/navbharatonline.com\/products\/aaswadnu-amrut","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}