{"product_id":"aaswadno-aanand","title":"Aaswadno Aanand","description":"\u003cp\u003e\u003cstrong\u003eઆસ્વાદનો આનંદ એટલે કવિતા સાથે  દોસ્તી...\u003c\/strong\u003e\u003cbr\u003eઅત્યારના સમયમાં આપણી પાસે ફ્રેશ થવા માટે ઘણા રસ્તતાઓ છે, પણ કાળજાને ટાઢક પહોંચાડે એ કામ તો કવિતા જ કરી શકે! આસ્વાદક કવિની કવિતાના શબ્દોની આસપાસના મૌન પરથી પડદો ઉઘાડે છે. કવિતાના રસ્તે સાથે રાખીને દરેકને પોતાનો રસ્તો બતાવે છે. ‘પોત’ને ઊજળું કરી આપે છે. ખળભળી ગયેલા જીવનમાં શાંતિનો અનુભવ કરાવતી આ કવિતાઓનો આસ્વાદ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788898027,"sku":"NSM02956","price":200.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-50-7.jpg?v=1782545156","url":"https:\/\/navbharatonline.com\/products\/aaswadno-aanand","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}