{"product_id":"2050-odyssey-vartmannu-bhavishya-kaheti-science-fiction","title":"2050 Odyssey : Vartmannu Bhavishya Kaheti Science Fiction","description":"\u003cp\u003eએક ભયંકર ખૂંખાર યુદ્ધ જેણે આખી દુનિયા બદલી નાંખી.\u003cbr\u003eઆજથી લગભગ 30 વરસ પછીની દુનિયા જ્યાં ધર્મ કરતાં વિજ્ઞાન આગળ નીકળી ગયું છે.\u003cbr\u003eધર્મ કંઈ જ નથી એવું માનવાવાળી પ્રજાની વચ્ચે બે મુખ્ય પાત્રો કે જે 2050ના વર્ષમાં તેમના દેશના નિયમો અને ત્યાંની કાયદા પ્રથા મુજબ મૃત્યુદંડની સજા પામેલા છે.\u003cbr\u003eઆ બે પાત્રો જ્યારે આવી પરિસ્થિતિમાં ફસાયેલા હોય છે ત્યારે તેમની પર જે વીતે છે, તેથી તેમને અતિઆધુનિક દુનિયામાંથી નાશ પામી ચૂકેલા ધર્મનું મહત્ત્વ સમજાવા લાગે છે, એની વાત આ નવલકથામાં કરવામાં આવી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944652484843,"sku":"NSM02847","price":202.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/2050-odyssey.jpg?v=1782545095","url":"https:\/\/navbharatonline.com\/products\/2050-odyssey-vartmannu-bhavishya-kaheti-science-fiction","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}