{"title":"Vipul Sharma","description":null,"products":[{"product_id":"cellphone","title":"Cellphone","description":"\u003cp\u003eસેલફોન\u003cbr\u003eવિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ  છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે.\u003cbr\u003eવિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944772088043,"sku":"NSM02300","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/cell-phone-front.jpg?v=1782478823"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/vipul-sharma.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}