{"title":"Vaju Kotak","description":null,"products":[{"product_id":"ansuni-atashbaji","title":"Ansuni Atashbaji","description":"\u003cp\u003e\"આંસુની આતશબાજી\"\u003cbr\u003eવજુ કોટકની આ પણ તેમની અન્ય નવલકથાઓની જેમ બેસ્ટસેલર નવલકથા છે. અત્યાર સુધીમાં સાતેક આવૃત્તિ આ નવલકથાની થઈ ગઈ છે. નાની નવલકથા છે, પણ વાચકોને ખૂબ જ ગમી જાય તેવી છે. તેની રજૂઆત વજુ કોટકે જે અદાથી કરી છે તે વાચકોને ગમી જાય તેવી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704782571,"sku":"NSM0011","price":90.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aansuni-atshbaji.jpg?v=1782474985"},{"product_id":"ansuna-toran","title":"Ansuna Toran","description":"\u003cp\u003e\"આંસુનાં તોરણ\"\u003cbr\u003eઆંસુના તોરણ વજુ કોટકની જાણીતી નવલકથા છે. આ નવલકથા ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય થઈ હતી. તેની કથા વાચકોના આંખમાં પણ ક્યારેક આંસુ લાવે તેવી સંવેદનશીલ છે. અત્યાર સુધીમાં આ નવલકથાની અનેક કોપી વેચાઈ ચૂકી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704815339,"sku":"NSM0012","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ansu-na-toran-1.jpg?v=1782476799"},{"product_id":"badapanana-vanarveda","title":"Badapanana Vanarveda","description":"\u003cp\u003e\"બાળપણનાં વાનરવેડાં\"\u003cbr\u003eવજુ કોટક ગુજરાતી ભાષાના જાણીતા લેખક છે. આ પુસ્તકમાં તેમના બાળપણની અનેક મજાક-મસ્તીઓને સુંદર રીતે આલેખવામાં આવી છે. વાંચનાર માણસની આંખ સામે પણ પોતાના બાળપણમાં કરેલી મસ્તીઓ તાજી કરાવી દે તેવું છે આ પુસ્તક.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704848107,"sku":"NSM0013","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/balpn-na-vanrvela.jpg?v=1782474988"},{"product_id":"buddhina-brahmachari","title":"Buddhina Brahmachari","description":"\u003cp\u003e\"બુદ્ધિના બ્રહ્મચારી\"\u003cbr\u003eહાસ્ય, વિનોદ અને કટાક્ષ આ ત્રણ વસ્તુના પાયા ઉપર બુદ્ધિના બ્રહ્મચારીની ઇમારત ઊભી કરવામાં આવી છે. આ ઇમારતના દરેક ખંડની દીવાલો હાસ્યના ગુલાબી રંગથી રંગવામાં આવી છે. આ પુસ્તક વાંચીને ગંભીરમાં ગંભર વ્યક્તિ પણ જરૂર હસી પડશે. વજુ કોટકની હાસ્યલેખો લખવાની શૈલી અનોખી છે. દરેક વાચકને આ પુસ્તક વાંચવું ગમે તેવું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704880875,"sku":"NSM0014","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/budhdhi-na-brhm-chari.jpg?v=1782474989"},{"product_id":"chandarvo","title":"Chandarvo","description":"\u003cp\u003e\"ચંદરવો\"\u003cbr\u003eચંદરવો એ વજુ કોટક દ્વારા લખાયેલા લેખોનો સંગ્રહ છે. ચંદરવાના આકાશમાં વજુ કોટકના સપ્તરંગી લેખોનું આકાશ ખીલ્યું છે, જે વાચકોના હૈયામાં મેઘધનુષ જેવા રંગો પૂરી આપશે તેમાં કોઈ બે મત નથી.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704913643,"sku":"NSM0015","price":248.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chndrvo.jpg?v=1782474976"},{"product_id":"dhondu-ane-pandu","title":"Dhondu ane Pandu","description":"\u003cp\u003e\"ધોંડુ અને પાંડુ\"\u003cbr\u003eધોંડુ અને પાંડુ વજુ કોટક લિખિત કટાક્ષિકાઓ છે. તે નાટકના ફોર્મમાં લખવામાં આવી છે. વર્તમાન સમાજ, રિવાજ, રોજબરોજ બનતી ઘટનાઓ, રાજકારણ, સમાન્ય પ્રસંગો વગેરે દ્વારા અનેક પ્રકારના કટાક્ષ કરવામાં આવ્યા છે. અમુક કટાકો વાચકોના હૈયા સોંસરા ઊતરી જાય જેવા છે. વાચકોને આ પુસ્તક વાંચવું ખૂબ જ ગમે તેવું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705011947,"sku":"NSM0017","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhondu-ane-pandu.jpg?v=1782474978"},{"product_id":"doctor-roshanlal","title":"Doctor Roshanlal","description":"\u003cp\u003e\"ડો. રોશનલાલ\"\u003cbr\u003eડો. રોશનલાલ એક સમયના ખૂબ જ જાણીતા લેખકો હરકિશન મહેતા અને વજુ કોટક દ્વારા લખાયેલી નવલકથા છે. જે ચિત્રલેખામાં હપ્તાવાર પ્રગટ થયેલી અને એ સમયે ખૂબ જ લોકપ્રિય થયેલી. હવે આ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ રહી છે. આ નવલકથાએ એક સમયે વાંચકોના હૈયાને ઘેલું લગાડેલું. દરેક નવલકથાના વાચકોને આ નવલકથા ખૂબ જ ગમશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705044715,"sku":"NSM0018","price":293.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dr.-roshanlal.jpg?v=1782474996"},{"product_id":"puran-ane-vighnan","title":"Puran ane Vighnan","description":"\u003cp\u003e\"પુરાણ અને વિજ્ઞાન\"\u003cbr\u003eવજુ કોટકે ચિત્રલેખામાં પુરાણો અને વિજ્ઞાન વિશે ગગનદૂતના નામથી ઘણા બધા લેખો લખ્યા હતા અને આ લેખોની શ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમાં આપણી ભારતીય સંસ્કૃતિની પૌરાણિક વાતોની સાથે સાથે આધુનિક વિજ્ઞાનને પણ સરસ રીતે વણી લેવામાં આવ્યું હતું. તેની આ ખાસિયત વાચકોને ગમી ગયેલી. આ પુસ્તક પુરાણ અને વિજ્ઞાનને સુંદર રીતે આલેખે છે તે દરેકને વાંચવું ગમે તેવું રસપ્રદ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705077483,"sku":"NSM0019","price":243.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/puran-vigyan.jpg?v=1782474997"},{"product_id":"galgota","title":"Galgota","description":"\u003cp\u003e\"ગલગોટા\"\u003cbr\u003eગલગોટા વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. અહીં તેમની ટૂંકી છતાં ચોટદાર કથાઓ સંગ્રહાયેલી છે. જેમ ઘરના દ્વાર કે ટોડલા પર ગલગોટા શોભતા હોય છે, તેમ વાચકોના હૈયાના દ્વારા પર પણ આ કથાઓ ગલગોટાની જેમ શોભી રહેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705306859,"sku":"NSM0025","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/galgota-1.jpg?v=1782475007"},{"product_id":"gharni-shobha","title":"Gharni Shobha","description":"\u003cp\u003e\"ઘરની શોભા\"\u003cbr\u003eચિત્રલેખામાં પોણા બે વર્ષ સુધી આ નવલકથા હપ્તાવાર પ્રગટ થયેલી અને અનેક વાચકોએ તેને ભરપૂર વખાણેલી. પછી જ્યારે પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે પણ અઢળક લોકપ્રિયતા પામી. નવલકથાના પાત્રો, તેની કથાગૂંથણી, સંવાદો, પાત્રોનું નિરૂપણ વગેરે વાચકોના મનને વાંચવા સતત મજબૂર કરશે તેવી આ નવલકથા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705372395,"sku":"NSM0027","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ghar-ni-shobha.jpg?v=1782474994"},{"product_id":"juvan-haiya","title":"Juvan Haiya","description":"\u003cp\u003e\"જુવાન હૈયાં\"\u003cbr\u003eજુવાન હૈયા એ વજુ કોટકની જાણીતી નવલકથા છે. તેની અત્યાર સુધીમાં છ આવૃત્તિ પ્રકાશિત થઈ ચૂકી છે. તેમાં યુવા હૈયાઓના પ્રેમની ગાથા સુંદર રીતે આલેખવામાં આવી છે. કોઈ પણ વાચકોનો આ નવલકથા ગમશે. ખાસ કરીને યુવાનોને તો આ નવલકથા પ્રિય થઈ જશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705405163,"sku":"NSM0028","price":338.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/juvan-haiya-1.jpg?v=1782476813"},{"product_id":"kadavna-thapa","title":"Kadavna Thapa","description":"\u003cp\u003e\"કાદવના થાપા\"\u003cbr\u003eકાદવના થાપા એ વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. દરેક વાર્તા વાચકના મનમાં એક અમીટ છાપ છોડી જાય તેવી છે. વજુ કોટકની કલમનો જાદુ એટલો અનેરો છે કે વાચક તેને સતત વાંચવા પ્રેરાય છે. કાદવના થાપા નામનું આ પુસ્તક વાચકોના હૈયા પર સંવેદનાના થાપા કરે તેવું અદભુત છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705863915,"sku":"NSM0029","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kadav-na-thapa.jpg?v=1782475012"},{"product_id":"manavatano-maheraman","title":"Manavatano Maheraman","description":"\u003cp\u003e\"માનવતાનો મહેરામણ\"\u003cbr\u003eમાનવતાનો મહેરામણ એ વજુ કોટકની નાની પણ ખૂબ જ લોકપ્રિય થઈ ગયેલી નવલકથા છે. એક બેઠકે વાંચી જવાય તેવી રસપ્રદ અને સુંદર નવલકથા છે આ. તેના પાત્રો, વાર્તા અને સંઘર્ષ વાચકોને સતત વાંચતા રહેવા મજબૂર કરશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706060523,"sku":"NSM0034","price":104.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/manvta-no-maheramn-1.jpg?v=1782475004"},{"product_id":"prabhatna-pushpo","title":"Prabhatna Pushpo","description":"\u003cp\u003e\"પ્રભાતનાં પુષ્પો\"\u003cbr\u003eપ્રભાતનાં પુષ્પો એ વજુ કોટકનું સૌથી લોકપ્રિય પુસ્તક છે. અગાઉ ચિત્રપટ નામના સામયિકમાં તે કોલમ આવતી હતી. તે વખતે આ કોલમ એટલી બધી લોકપ્રિય થઈ હતી કે ન પૂછો વાત. વજુ કોટકની આ કોલમે તેમને આગવી ઓળખ અપાવી. પછી તો પુસ્તક સ્વરૂપે કોલમમાંના લેખો પ્રગટ થયાં અને પુસ્તકને પણ અઢળક લોકચાહના મળી અને જોતજોતામાં તેની પંદર આવૃત્તિઓ પણ થઈ ગઈ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706093291,"sku":"NSM0035","price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prabhat-na-pushpo.jpg?v=1782544340"},{"product_id":"ramakada-vahu","title":"Ramakada Vahu","description":"\u003cp\u003e\"રમકડાં વહુ\"\u003cbr\u003eરમકડાં વહુ એ વજુ કોટકની જાણીતી નવલકથા છે. સામાજિક જીવનના લેખા-જોખા આલેખતી આ નવલકથા સમાજ પર સીધો પ્રહાર કરે છે. ફિલ્મની કથા જેમ ચાલતી આ નવલકથા વાચકો સામે અનેક દ્રશ્યો ઊભાં કરી આપે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706126059,"sku":"NSM0036","price":490.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ramkada-vahu.jpg?v=1782475023"},{"product_id":"ruparani","title":"Ruparani","description":"\u003cp\u003e\"રૂપરાણી\"\u003cbr\u003eરૂપરાણી એ વજુ કોટક દ્વારા અનુવાદિત કરવામાં આવેલી નવલકથા છે. આ નવલકથા વજુ કોટકની બેસ્ટસેલર નવલકથાઓમાંની એક છે. જ્યારે ચિત્રલેખામાં તે હપ્તાવાર પ્રગટ થઈ ત્યારે દરેક હપ્તાને વાચકોએ રસથી વાંચ્યો હતો, પછી જ્યારે પુસ્તક રૂપે પ્રગટ થઈ ત્યારે સેંકડો વાચકોએ ખરીદીને તેને બેસ્ટસેલર બનાવી દીધી. આ નવલકથા પાને પાને ઝકડી રાખે તેવી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706224363,"sku":"NSM0038","price":225.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ruprani.jpg?v=1782475010"},{"product_id":"shaherma-farata-farata","title":"Shaherma Farata Farata","description":"\u003cp\u003e\"શહેરમાં હરતાં-ફરતાં\"\u003cbr\u003eસાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જીવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય છે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706257131,"sku":"NSM0039","price":392.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/saherma.jpg?v=1782475028"},{"product_id":"haa-ke-naa-all-vol","title":"Haa Ke Naa (All Vol.)","description":"\u003cp\u003e\"હા કે ના\"\u003cbr\u003eએ વજુ કોટક લિખિત વિશાળ ફલક પર પથરાયેલી નવલકથા છે. અનેક પાત્રો, વિશાળ કથા, હદયંગમ આલેખન તેનું જમાપાસું છે. બે ભાગમાં વહેંચાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. ચિત્રલેખામાં સવા બે વર્ષ સુધી ચાલેલી આ નવલકથામાં જીવનની ચડતી-પડતીને જબરદસ્ત રીતે આલેખવામાં આવી છે.\u003cbr\u003eપુસ્તકના બે ભાગ હવે એક સાથે ખરીદો અને મેળવો વાંચનનો સંપૂર્ણ આનંદ.\u003cbr\u003eભાગ -1 - 400 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 350 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944717725931,"sku":"NSM00211","price":675.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ha-ke-na-vol1-1.jpg?v=1782476822"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/vaju-kotak.oembed?page=2","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}