{"title":"Sohail hashmi","description":null,"products":[{"product_id":"keoladeo-pakshi-abhyaranya-pakshionu-samrajya","title":"Keoladeo Pakshi Abhyaranya : Pakshionu Samrajya","description":"\u003cp\u003eભરતપુરના 'રાજા સૂરજમલે' કેવલાદેવ મંદિરની બાજુમાં નદી કાંઠે એક ડેમ બાંધ્યો. જ્યાં અગણિત પક્ષીઓ આવી વસ્યા. પક્ષીઓનો શિકાર કરવો તે રાજાઓનો શોખ રહ્યો હતો. સમય જતાં પક્ષીઓ અંગેની સંવેદના સાથે કાનુન બન્યો અને પક્ષીઓને મુક્ત વિહાર માટેના અભ્યારણ્યો બન્યા. ભારતભરમાં વન્યજીવો માટેના અસંખ્ય અભયારણ્યો છે તેમાં કેવલાદેવ પક્ષી અભયારણ્યને હેરિટેજ સાઇટ માટે માન્યતા મળી. પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ સાથે આ અભયારણ્યમાં અસંખ્ય પક્ષીઓનો આવાસ છે. તેમનો કલરવ નવી પેઢીના બાળકો માટે પ્રિય બની રહેશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944763044075,"sku":"NSM02062","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/keoladeo-pakshi-abhyaranya-pakshionu-samrajya.jpg?v=1782544855"},{"product_id":"sanchi-jyan-chhe-udata-vagh-ane-singada-vala-sinh","title":"Sanchi: Jyan chhe udata vagh ane singada vala sinh","description":"\u003cp\u003eવિશ્વમાં ભારત ધર્મનું કેન્દ્ર રહ્યું છે. દુનિયાના તમામ ધર્મો ભારતમાં પ્રસાર-પ્રચાર પામ્યા. વસુધૈવ કુટુંમ્બકરમ્ ની ભાવના સાથે ભારતમાં પ્રવાસી ધર્મગુરુઓનું આગમન સદીઓથી થતું રહ્યું હતું.  ભગવાન બુદ્ધના સમયમાં ધર્મનો પ્રસાર મધ્ય ભારતમાં કેન્દ્રિત થયો. અને હિમાલય સુધી વિસ્તર્યો. અર્વાચીન ભારતમાં મધ્યપ્રદેશ સ્થિત સાંચીની ટેકરીએ ઉપર ઇસુના જન્મ પહેલાં ત્રીજી સદીમાં બૌદ્ધ મઠનું નિર્માણ કરવાવામાં આવ્યું હતું. આ સ્તૂપની સંરચના તે કાળની ધર્મપ્રિયતા અને કળા-કારીગરીને ઉજાગર કરે છે. સાંચીના સ્તૂપની કોતરણી અને સંરચનામાં વન્યજીવો અને જીવસૃષ્ટિને બેખૂબીથી કંડારાયેલા છે. બૌદ્ધ ધર્મના અનુયાયી, સંત-સાધ્વીઓ, સાધુઓને પોતાની દૈનિક ક્રિયાઓ માટેની વ્યવસ્થા અદભૂત રીતે કરાયેલા આ સ્તૂપો આજે પણ નવી પેઢીના બાળકો માટે રોમાંચિત બની રહે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944763109611,"sku":"NSM02064","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sanchi-jyan-chhe-udata-vagh-ane-singada-vala-sinh.jpg?v=1782544858"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/sohail-hashmi.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}