{"title":"Shweta Joshi Antani","description":null,"products":[{"product_id":"chalisi-pachhi-kem-chalis","title":"Chalisi Pachhi Kem Chalis?","description":"\u003cp\u003eસ્ત્રી માટે ૪૦ વર્ષ પછીનો ઉમરગાળો એ ખુબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી અંગત , શારીરિક , માનસિક , તેમજ સામાજિક સ્તરે ખુબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસી સુધીની ઉમરે સ્ત્રી હમેશા એક યા બીજા પ્રકારે વ્યસ્ત રહે છે. સંતાનો, કુટુંબ , કેરિયર ,ભણતર આ બધામાં એને ક્યારેયપણ શાંતચિતે બેસી પોતાના માટે કઈક કરવાનો વિચાર આવ્યો હોતો નથી . દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા લાગે છે. આવું શા માટે થાય છે ? એની પાછળ શું કારણભૂત છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી તેઓની જીંદગીમાં , જીવાતી જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત એવા આકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે . કારણકે, \"Life begins at fourty\".....\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944764354795,"sku":"NSM02117","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/chalishi-pachhi-kem-chalish-front.jpg?v=1782478774"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/shweta-joshi-antani.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}