{"title":"Shishir Ramavat","description":null,"products":[{"product_id":"apurnaviram","title":"Apurnaviram","description":"\u003cp\u003eApurnaviram\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944533176555,"sku":"NSM01232","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/apurnaviram.jpg?v=1782544722"},{"product_id":"black-out","title":"Black-Out","description":"\u003cp\u003eનેત્રા એક અત્યંત પ્રતિભાશાળી થિયેટર એક્ટ્રેસ છે. મંચ પર પગ મૂકતાં જ એનો ચમત્કારિક રીતે પરકાયાપ્રવેશ થઈ જાય છે. પોતાના અભિનયથી એ દર્શકોને સ્તબ્ધ કરી નાખે છે. ક્યાં દટાયેલું છે એના અભિનયની તીવ્રતાનું મૂળ? આગની જ્વાળા જેવું સૌંદર્ય ધરાવતી નેત્રાની આસપાસ રહસ્યનું એક આવરણ સતત વીંટળાયેલું રહે છે. બે પુરુષો આ રહસ્યને ઉકેલવા મથે છે. એક છે, રાઘવ. બહારથી અત્યંત આક્રમક અને ખરબચડો, પણ એનો માંહ્યલો કઈંક જુદી જ ભાષા બોલે છે... અને બીજો છે, વેદાંત, એક આંતરરાષ્ટ્રીય અખબારનો તેજસ્વી પત્રકાર. રહસ્યનો સ્ફોટ કેવળ વેદાંતને નહીં, વાચકોને પણ ચમકાવી દે છે.\u003cbr\u003e\u003cbr\u003eપ્રેમ અને અતિ પ્રેમ વચ્ચે ઉછાળા મારતી અને મનની અંધારગલીઓમાં અજાયબ આકાર લેતી ‘બ્લેક-આઉટ’ એક આધુનિક ગુજરાતી નવલકથા છે, જે ‘ગુજરાત સમાચાર’ અખબારમાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થઈને લોકચાહના પામી ચૂકી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944634167531,"sku":"NSM02731","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/blackout.jpg?v=1782545022"},{"product_id":"hollywood-hundred-vol-1-2","title":"Hollywood Hundred Vol.1 \u0026 2","description":"\u003cp\u003eહૉલીવૂડ હંડ્રેડ\u003cbr\u003eભાગ -1 - 400 રૂપિયા\u003cbr\u003eભાગ -2 - 450 રૂપિયા\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944748658923,"sku":"NSM01076","price":765.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/hollywood-hundred-vol-1-2-1.jpg?v=1782476857"},{"product_id":"mane-andhara-bolave-mane-ajvala-bolave-vol-1-2","title":"Mane Andhara Bolave Mane Ajvala bolave Vol.1\u00262","description":"\u003cp\u003eMane Andhara Bolave Mane Ajvala bolave Vol.1\u0026amp;2\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944754327787,"sku":"NSM01231","price":585.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mane-andhara-bolave-mane-ajvala-bolave-vol-1-2.jpg?v=1782544721"},{"product_id":"kshan-pratikshan-vol-1-vol-2","title":"Kshan Pratikshan Vol.1 \u0026 Vol.2","description":"\u003cp\u003eકલ્પના કરો કે કચ્છ અને પાકિસ્તાન વચ્ચે પાતળી પટ્ટીની જેમ ખેંચાયેલો સિર ક્રીકના વિવાદાસ્પદ દરિયાના તળમાં કુબેરના ભંડાર જેવો ખજાનો છૂપાયેલો છે. આ ખજાનો એટલે એક અત્યંત દુર્લભ અને દુનિયાથી બિલકુલ અજાણી ખનીજધાતુ. એ જો ભારતના હાથમાં આવી જાય તો દેશના અર્થતંત્રનું આખું ચિત્ર ઝળહળતું થઈ જાય. \u003cbr\u003e\u003cbr\u003e...અને એક પ્રાંત છે, જેની જનતા લશ્કરી શાસનના જુલમ નીચે કચડાઈ ગઈ છે. સતત ખોફ નીચે જીવતી આ લાચાર પ્રજા સ્વતંત્ર થવા માટે તરફડી રહી છે. એને આશા છે સક્ષમ પાડોશી પ્રજાતંત્રના વડા પર. જો એ હાથ ઝાલે તો આ શોષિત પ્રજા આઝાદીનો શ્વાસ લઈ શકે.       \u003cbr\u003e\u003cbr\u003eશું આ બન્ને સંભાવનાઓ વાસ્તવિકતામાં પરિણમી શકશે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે તમારે ‘ક્ષણ-પ્રતિક્ષણ’ વાંચવી પડે. આ ફ્યુચરિસ્ટિક નવલકથાના પાને-પાને અને પ્રકરણે-પ્રકરણે ગુપ્તચર સંસ્થાઓની ગતિવિધિઓ, આંતરરાષ્ટ્રીય રાજકારણના આટાપાટા, આતંકવાદના અગનખેલ અને માનવીય સંબંધોનાં મેઘધનુષ્ય ઊઘડતાં જાય છે. આ થ્રિલર વાચકના હૃદયના ધબકાર વધારી દે છે. જોમ અને લગન સાથે પોતાના ભાગે આવેલું કાર્ય પૂરી સજ્જતાથી પાર પાડતાં તેનાં કિરદારો વાચકનાં મન-હૃદયમાં રોમાંચની તીવ્ર લાગણી ભરી દે છે. ‘રૉ’ના બાહોશ ઑફિસર વિવાનના સાહસો, કંઇકેટલાંય રહસ્યોને પોતાના દિલ-દિમાગમાં ધરબીને બેઠેલી શલાકાની ચેષ્ટાઓ અને દેશના અતિ વિવાદસ્પદ વડાપ્રધાનના દાવપેચ શું સિક્રેટ મિશનને એના ગંતવ્યસ્થાન સુધી પહોંચાડી શકશે? આ તમામ ઘટના-પ્રસંગોને શિશિર રામાવતની અલ્ટ્રામૉડર્ન શૈલીમાં લખાયેલી નવલકથા ‘ક્ષણ પ્રતિક્ષણ’માં માણો. આજે જ આ પુસ્તક ખરીદો. તમામ જાણીતા બુકસેલર્સ પાસે ટૂંક સમયમાં ઉપલબ્ધ બનશે. આજે જ આપનો ઑર્ડર બુક કરાવો.\u003cbr\u003e\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944759636203,"sku":"NSM01676","price":576.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/Kshan-Pratikshan-Title-1.jpg?v=1782476891"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/shishir-ramavat.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}