{"title":"Self Help","description":"","products":[{"product_id":"ikigai-the-japanese-secret-to-a-long-and-happy-life","title":"IKIGAI - The Japanese Secret to a Long and Happy Life","description":"\u003cp\u003e\u003cstrong\u003eઇકિગાઇ – હેક્ટર ગાર્સિઆ અને ફ્રાંસેસ્ક મીરાલેસ\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eલાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eAbout the Book:\u003c\/strong\u003e\u003cbr\u003eજાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી વધારે છે? તેમના લાંબા, સુખી અને સાર્થક જીવનનું જાપાનીઝ રહસ્ય શું છે? તેમાં 'ઇકિગાઇ'નો શું ફાળો છે? ‘ઇકિગાઇ' એટલે શું? કઇ રીતે તમે તમારું 'ઇકિગાઇ' પામીને લાંબુ, સુખી અને સાર્થક જીવન જીવી શકશો? એ બધું જ તમને વાંચવા મળશે આ પુસ્તક 'ઇકિગાઇ'માં.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Authors:\u003c\/strong\u003e\u003cbr\u003e    હેક્ટર ગાર્સિયા અને ફ્રાંસેસ્ક મીરાલેસ ‘The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way’ પુસ્તકના સહ લેખક છે. હેક્ટર જાપાનના નાગરિક છે જ્યાં તેઓ એક દસકથી વધુ સમયથી રહે છે અને તેમણે ‘A Geek in Japan’ નામનું જાપાનનું બેસ્ટસેલર પુસ્તક લખ્યું છે. ફ્રાંસેસ્કે ઘણા-બધા બેસ્ટ સેલિંગ પ્રેરણાત્મક પુસ્તકો લખ્યા છે. તેમણે ‘Love in Lowercase’ નામની નવલકથા પણ લખી છે, જેના વીસથી વધુ ભાષામાં અનુવાદ થયા છે.\u003cbr\u003e\u003cstrong\u003eAbout Translator:\u003c\/strong\u003e\u003cbr\u003e     ચિરાગ ઠક્કર 'જય’ દ્વારા અનૂદિત, લિખિત અને સંપાદિત કુલ 100થી વધારે પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. ૨૦૧૩થી તેઓ પૂર્ણ સમય લેખન, અનુવાદ અને સંપાદનનું કામ કરે છે અને અમદાવાદ, ગુજરાતમાં સ્થાયી થયા છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944538058987,"sku":"NSM01321","price":339.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ikigai-gujarati-book-online-best-price.jpg?v=1782544780"},{"product_id":"good-vibes-good-life-aatmaprem-tamari-shreshthtanan-dwar-kholnar-ek-guruchavi","title":"Good Vibes,Good Life:(Aatmaprem Tamari Shreshthtanan Dwar Kholnar ek Guruchavi)","description":"\u003cp\u003eGood Vibes,Good Life:(Aatmaprem Tamari Shreshthtanan Dwar Kholnar ek Guruchavi)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610541803,"sku":"NSM02185","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/good-Vibes-Good-Life-front.jpg?v=1782478786"},{"product_id":"ichigo-ichie","title":"Ichigo -Ichie","description":"\u003cp\u003eIchigo -Ichie\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944610640107,"sku":"NSM02186","price":360.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789391242442.jpg?v=1782544872"},{"product_id":"atomic-habits-nana-badlav-avishvaniya-parinamo","title":"Atomic Habits: Nana Badlav Avishvaniya Parinamo","description":"\u003cp\u003eAtomic Habits: Nana Badlav Avishvaniya Parinamo\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613425387,"sku":"NSM02220","price":399.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789391242756.jpg?v=1782544875"},{"product_id":"secrets-of-the-millionaire-mind","title":"Secrets Of The Millionaire Mind","description":"\u003cp\u003eSecrets Of The Millionaire Mind\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613523691,"sku":"NSM02221","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/secret-of-millionaire-mind_gujarati-cover-2021-front.jpg?v=1782478792"},{"product_id":"dhanvan-kevi-rite-banvun-translation-of-how-to-become-rich","title":"Dhanvan Kevi Rite Banvun?: Translation of How To Become Rich","description":"\u003cp\u003eDhanvan Kevi Rite Banvun?: Translation of How To Become Rich\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944616112363,"sku":"NSM02264","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dhanvan-kevi-rite-banavu-front.jpg?v=1782478812"},{"product_id":"manna-chamtkaro-translation-of-miracles-of-your-mind","title":"Manna Chamtkaro:Translation of Miracles of your Mind","description":"\u003cp\u003eManna Chamtkaro:Translation of Miracles of your Mind\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617390315,"sku":"NSM02275","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/miracles-of-your-mind-front.jpg?v=1782478802"},{"product_id":"dhan-aakarshvani-kala-translation-of-how-to-attract-money","title":"Dhan Aakarshvani Kala : Translation Of How To Attract Money","description":"\u003cp\u003eDhan Aakarshvani Kala : Translation Of How To Attract Money\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944617488619,"sku":"NSM02276","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/how-to-attract-money-front.jpg?v=1782478802"},{"product_id":"karan-ke-hun-jivva-mangu-chhun-reason-to-stay-alive","title":"Karan Ke Hun Jivva Mangu Chhun","description":"\u003cp\u003eKaran Ke Hun Jivva Mangu Chhun\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618143979,"sku":"NSM02285","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/reasons-to-stay-alive-gujarati-front.jpg?v=1782478803"},{"product_id":"safaltano-suryoday-tamari-jindgima","title":"Safaltano Suryoday Tamari Jindgima","description":"\u003cp\u003eSafaltano Suryoday Tamari Jindgima\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618275051,"sku":"NSM02287","price":158.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/safaltano-suryoday-front.jpg?v=1782478805"},{"product_id":"network-marketingma-lakhopati-bano-translation-of-be-a-network-marketing-millionaire","title":"Network Marketingma Lakhopati Bano : Translation Of  Be A Network Marketing Millionaire","description":"\u003cp\u003eઅત્યારે તમારા હાથમાં નેટવર્ક માર્કેટિંગ\/સીધા વેચાણ ઉદ્યોગમાં સૌથી વધારે વેચાયેલાં પુસ્તકની નવી અને આધુનિક ગુજરાતી આવૃત્તિ છે. આ પુસ્તકની મદદ લઈને અલગ અલગ કંપનીઓમાં કામ કરતાં લોકોએ વિવિધ ઉત્પાદનો અને આવકની યોજનાઓનો ઉપયોગ કરીને પોતાની આવકમાં ઘણો વધારો કર્યો છે. બધી જ સફળ ટીમો આ પુસ્તકનો ઉપયોગ ગાઇડ બુક તરીકે કરી રહી છે અને આ પુસ્તકમાં આપવામાં આવેલા સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વિશાળ વ્યાપારિક સામ્રાજ્યોનું નિર્માણ કરી રહી છે.\u003cbr\u003e આ પુસ્તકમાં નવા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કારણ કે હું મારા વાચકોને ટોચ પર જોવા માગું છું, તેમનાં સપનાં નિહાળી રહ્યો છું અને ઇચ્છું છું કે વિક્રમજનક સમયમાં પોતાની કંપનીમાં ટોચના સફળ લોકોમાં તેમનો પણ સમાવેશ થાય.\u003cbr\u003e હું માનું છું કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સમય સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે અને આ પુસ્તક દ્વારા તમારા જીવનના ઓછામાં ઓછા 6-8 કીમતી વર્ષો બચાવવાનો પ્રયાસ કર્યો છે. મેં 12 વર્ષથી વધુ સમય સુધી સાચા દિલથી અને આત્માને અનુસરીને નેટવર્ક માર્કેટિંગમાં કામ કર્યું છે. મેં આવક અને સિદ્ધિઓનો નવો વિક્રમ બનાવ્યો છે અને એ જ સિદ્ધાંતો, સાધનો અને પદ્ધતિઓનો ઉપયોગ કરી હજારો લોકોના ભાવિનું નિર્માણ કર્યું છે, જે આ પુસ્તક સ્વરૂપે તમારા હાથમાં છે.\u003cbr\u003e હવે તમારો સમય છે.\u003cbr\u003e આ તમારી પળ છે.\u003cbr\u003e આ પુસ્તકમાં આપવામાં આવેલી સફળતાની પદ્ધતિને અનુસરો.\u003cbr\u003e તમારા બધા મિત્રોને આ પુસ્તક આપો.\u003cbr\u003e ટોચ પર પહોંચવામાં ક્યારેય રોકાશો નહીં.\u003cbr\u003e હું તમારી સાથે છું.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620699883,"sku":"NSM02334","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/be-a-network-marketing-front.jpg?v=1782478871"},{"product_id":"kam-nahi-karnama-translation-of-do-epic-shit","title":"Kam Nahi Karnama :Translation of Do Epic Shit","description":"\u003cp\u003eએવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે તમે ન જાણતાં હો.\u003cbr\u003e આ પુસ્તકમાં કોઈ જ આશ્ચર્યજનક રહસ્યનો ખુલાસો રજૂ નથી થયો. આ પુસ્તક તમને માત્ર એક વાત જ યાદ અપાવે છે. એ વાતની યાદ અપાવે છે કે જીવન આપણા બધાની સમક્ષ કેવી એક સમાન છતાં અલગ અલગ રીતે રીતે પ્રગટે છે.\u003cbr\u003e આ પુસ્તકમાં કશું જ નવું નથી કહેવાયું. એ તમારા વિચારોને શબ્દનું સ્વરૂપ આપવા જ સર્જાયું છે. એવા વિચારોને શબ્દનું સ્વરૂપ અપાયું છે કે જે આપણે બધા અનુભવીએ છીએ, વારંવાર અનુભવીએ છીએ, પરંતુ ભાગ્યે જ અટકીને જેના વિશે વિચારીએ છીએ.\u003cbr\u003e આ પુસ્તક તમારું જીવન બદલી નહીં નાખે. એ તમને જીવન પ્રત્યે માત્ર જાગ્રત કરવા સર્જાયું છે કે જેથી તમે અભાનતાપૂર્વક નહીં, પરંતુ સભાનતાપૂર્વક જીવનમાં પસંદગીઓ કરો.\u003cbr\u003e આ પુસ્તકમાં મારા એ વિચારોનું સંકલન છે જેને મેં પાછલા બાર મહિનામાં સોશિયલ મીડિયામાં રજૂ કર્યા છે.\u003cbr\u003e તેમાંથી મોટા ભાગના વિચારો મારા પોતાના ચિંતન, અવલોકન અને અનુભવોમાંથી જ પ્રગટ્યા છે.\u003cbr\u003e સ્કૂલમાં અમે ‘બૂક ક્રિકેટ’ નામની એક રમત રમતા હતા. તેમાં અમે કોઈ પણ પુસ્તકનું ગમે તે એક પાનું ખોલીએ અને પાનાના નંબરથી નક્કી થાય કે અમે એ ‘બૉલ’ પર કેટલા રન કર્યા. હું માનું છું કે આ પુસ્તક પણ એ ‘બુક ક્રિકેટ’ના પુસ્તક જેવું જ બની રહેશે, જોકે તેમાં આપણે રન નહીં કરીએ. તેના બદલે આ પુસ્તકના પાને પાને આપણા વિચારોની યાદ તાજી કરાવાશે, આપણા વિચારોને શબ્દોમાં રજૂ કરાવાશે અને આપણને વધારે જાગરુક બનાવાશે.\u003cbr\u003e હું એમ સૂચન કરીશ કે આ પુસ્તક વડે તમે પણ ‘બૂક ક્રિકેટ’ રમી જુઓ.\u003cbr\u003e દરરોજ ગમે તે પાનું ખોલો. પછી એક કે બે કે પછી ત્રણ પાનાં વાંચો. તેના પર ચિંતન કરો. નોંધવા જેવું લાગે તે નોંધી લો. કંઈ નહીં તો છેવટે એ વાંચીને તમને જે અનુભવાયું હોય તે અનુભવ પર સ્મિત કરી લો.\u003cbr\u003e પછી બીજા દિવસે પાછું ગમે તે એક પાનું ખોલો.\u003cbr\u003e જો કોઈ પણ દિવસ તમને એમ વિચાર આવે કે ‘આજે તો મારે આ વાત સાંભળવાની જરૂર હતી જ’, તો મને આ સદીનો બેસ્ટ-સેલિંગ લેખક માનજો!\u003cbr\u003e આનંદમાં રહો\u003cbr\u003e એકાગ્ર રહો\u003cbr\u003e કામ નહીં, કારનામા કરતાં રહો!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944620765419,"sku":"NSM02335","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/do-epic-shit-front.jpg?v=1782478871"},{"product_id":"ganbattee-hamesa-aagal-vadhvani-japani-kala","title":"Ganbattee  : Hamesa aagal vadhvani japani kala","description":"\u003cp\u003eGanbattee  : Hamesa aagal vadhvani japani kala\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944628433131,"sku":"NSM02458","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ganbattee-hamesa-aagal-vadhvani-japani-kala.jpg?v=1782544921"},{"product_id":"straight-talk","title":"Straight Talk","description":"\u003cp\u003eAnswer to the question \"Do you get what you want?\" almost always starts like this.... in a way...as it is... see, it's like this.... etc. No clear answer like yes or no. Confusion persists as we don’t talk straight to ourselves. So there is no clarity . So neither focus comes nor the winning strategy emerges . We have few cards out of pack of 52 cards to win the game. Here the book introduces to you 52 important aspects of life in 52 small chapters.\u003cbr\u003e“Straight Talk “ teaches you to design a winning strategy based on your own traits and skills which are your cards in your hand. You don’t need all 52 cards to win the game.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944628990187,"sku":"NSM02468","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/straight-talk.jpg?v=1782544927"},{"product_id":"savrasva-psychology-chhe","title":"Savrasva Psychology Chhe","description":"\u003cp\u003eSavrasva Psychology Chhe\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629252331,"sku":"NSM02479","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/savrasva-psychology-chhe.jpg?v=1782544934"},{"product_id":"hun-man-chhu","title":"Hun Man Chhu","description":"\u003cp\u003eHun Man Chhu\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629285099,"sku":"NSM02480","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/hun-man-chhu.jpg?v=1782544934"},{"product_id":"panch-vyaktio-jeone-tame-swargma-malo-chho-gujarati-translation-of-the-five-people-you-meet-in-heaven","title":"Panch Vyaktio Jeone Tame Swargma Malo Chho : Gujarati Translation Of The Five People You Meet In Heaven","description":"\u003cp\u003ePanch Vyaktio Jeone Tame Swargma Malo Chho : Gujarati Translation Of The Five People You Meet In Heaven\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944632725739,"sku":"NSM02696","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/panch-vyaktio-jeone.jpg?v=1782544996"},{"product_id":"navalnama-samruddhi-ane-anandna-rahasyo-gujarati-translation-of-the-almanack-of-naval-ravikant","title":"Navalnama Samruddhi Ane Anandna Rahasyo:Gujarati Translation Of The Almanack Of Naval Ravikant","description":"\u003cp\u003eNavalnama Samruddhi Ane Anandna Rahasyo:Gujarati Translation Of The Almanack Of Naval Ravikant\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633315563,"sku":"NSM02711","price":265.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/navalnama.jpg?v=1782545005"},{"product_id":"tamara-darek-vichar-par-vishvas-na-karo-translation-of-don-t-believe-everything-you-think","title":"Tamara Darek Vichar Par Vishvas Na Karo:Translation OF Don't Believe Everything You Think","description":"\u003cp\u003eTamara Darek Vichar Par Vishvas Na Karo:Translation OF Don't Believe Everything You Think\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633970923,"sku":"NSM02727","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355431943.jpg?v=1782545019"},{"product_id":"darek-kshan-ek-bhet-tanslation-of-the-gift-manna-bandhan-mathi-mukt-thavana-12-marg","title":"Darek Kshan Ek Bhet: Tanslation Of The Gift (Manna Bandhan Mathi Mukt Thavana 12 Marg)","description":"\u003cp\u003eDarek Kshan Ek Bhet: Tanslation Of The Gift (Manna Bandhan Mathi Mukt Thavana 12 Marg)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944634036459,"sku":"NSM02728","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/darek-kshan-ek-bhet-mukt.jpg?v=1782545019"},{"product_id":"mahantam-rahasya-translation-of-the-greatest-secret","title":"Mahantam Rahasya: Translation Of The Greatest Secret","description":"\u003cp\u003eMahantam Rahasya: Translation Of The Greatest Secret\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944634560747,"sku":"NSM02736","price":595.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/mahantam-rahasya.jpg?v=1782545025"},{"product_id":"make-your-bed","title":"Make Your Bed","description":"\u003cp\u003eMake Your Bed\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944657793259,"sku":"NSM02928","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355431820.jpg?v=1782545133"},{"product_id":"hyperfocus-how-to-work-less-to-achieve-more","title":"Hyperfocus : How To Work Less To Achieve more","description":"\u003cp\u003eHyperfocus : How To Work Less To Achieve more\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944658743531,"sku":"NSM02943","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355435583.jpg?v=1782545146"},{"product_id":"diamonds-in-the-dust-asadharan-samruddhi-melavva-mateno-jivanmantra","title":"Diamonds In The Dust: Asadharan Samruddhi Melavva Mateno Jivanmantra","description":"\u003cp\u003eDiamonds In The Dust: Asadharan Samruddhi Melavva Mateno Jivanmantra\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660447467,"sku":"NSM02983","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355435958.jpg?v=1782545163"},{"product_id":"let-s-live-before-we-leave","title":"Let's Live Before We Leave","description":"\u003cp\u003eLet's Live Before We Leave\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944660513003,"sku":"NSM02985","price":400.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9788196973827.jpg?v=1782545165"},{"product_id":"log-in-to-success","title":"Log In To Success","description":"\u003cp\u003eઆ પુસ્તકમાં પ્રારંભ કરવાથી લઈને યોગ્ય દિશામાં તૈયારી, સક્રિય રહીને સમસ્યા કે પડકાર આવે ત્યારે કઈ રીતે એને હાથ ધરવા, તકનું કામયાબીમાં રૂપાંતર, કરિયરમાં રોજગારક્ષમતા વિકસાવવી એટલે શું, દરેક બાબતમાં એટિટ્યુડ (અભિગમ)ની મૂળભૂત ભૂમિકા, માનવ સ્વભાવની ખાસિયત, એ ખાસિયતની અભિવ્યક્તિ કરતું માણસનું વર્તન અને સફળતા માટે ચાન્સ લેવાની વૃત્તિ રાખવાને બદલે સફળતાની પસંદગી (ચોઈસ) કરવી શા માટે અગત્યની છે એ સહિતના અનેક અગત્યના પરિબળોની પચાસ પ્રકરણમાં રસપ્રદ રીતે વ્યવહારુ (Practical) છણાવટ કરવામાં આવી છે.\u003cbr\u003eઆ પુસ્તક વાંચવાનું શરૂ કરો ત્યારે એમાંના દરેક પ્રકરણનો જે વિશેષ ઢાંચો છે એ પણ સમજી લેવો જરૂરી છે. વાંચવાનું રસપ્રદ નીવડે અને સાથે એમાંથી પોતાને જરૂરી હોય એ બાબતને  સરળતાથી ગ્રહણ પણ કરી શકાય એ હેતુને ધ્યાનમાં રાખીને મોટાભાગે દરેક પ્રકરણની શરૂઆતમાં કોઈ રસપ્રદ વાર્તા, કોઈ રીઅલ લાઈફ સ્ટોરી કે પછી કોઈ પ્રયોગ કે સંશોધનના પરિણામને ટૂંકમાં રજૂ કરવામાં આવ્યા છે. એ પછી જે તે વિષય શું છે એની ટૂંકી છણાવટ કરી છે, એ સાથે જ એમાં આવરી લેવામાં આવેલા પગલાંને ગ્રહણ કરીને અમલમાં મૂકવા શું કરવું જોઈએ એને ચોકસાઈથી સંક્ષિપ્તમાં દર્શાવવામાં આવ્યું છે. શક્ય હોય ત્યાં એક ટેક અવે મેસેજ તરીકે કોઈ વિખ્યાત વ્યક્તિના અવતરણ કે કોઈ ચોટદાર વાત સાથે પ્રકરણને વિરામ આપ્યો છે. અપવાદરૂપ પ્રકરણ સિવાય દરેક પ્રકરણ લંબાણપૂર્વકનું ન થઈ જાય એની પણ ખાસ કાળજી રાખી છે, કારણ કે વર્તમાન સમયમાં લોકોને ટૂંકું અને મુદ્દાસરનું લખાણ વાંચવું અને સમજવું વધુ ગમે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944661332203,"sku":"NSM02995","price":190.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237972.jpg?v=1782545172"},{"product_id":"jatan-pahelan-jivi-laie","title":"Jatan Pahelan Jivi Laie","description":"\u003cp\u003eJatan Pahelan Jivi Laie\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944661659883,"sku":"NSM03003","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570914.jpg?v=1782545180"},{"product_id":"everyday-miracle-success-triangle","title":"Everyday Miracle Success Triangle","description":"\u003cp\u003eEveryday Miracle Success Triangle\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662020331,"sku":"NSM03009","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366577432.jpg?v=1782545182"},{"product_id":"tamara-manne-shaktishali-banavo-translation-of-energize-your-mind","title":"Tamara Manne Shaktishali Banavo : Translation OF Energize Your Mind","description":"\u003cp\u003eTamara Manne Shaktishali Banavo : Translation OF Energize Your Mind\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662380779,"sku":"NSM03018","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578002.jpg?v=1782545186"},{"product_id":"the-power-of-your-subconcious-mind","title":"The Power OF Your Subconcious Mind","description":"\u003cp\u003eThe Power OF Your Subconcious Mind\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944662708459,"sku":"NSM03026","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366578095.jpg?v=1782545193"},{"product_id":"the-courage-to-be-disliked","title":"The Courage To Be Disliked","description":"\u003cp\u003eThe Courage To Be Disliked\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663036139,"sku":"NSM03033","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355431912.jpg?v=1782545197"},{"product_id":"jindgi-jitvani-jadibutti-gujarati-translation-of-how-to-win-friends-and-influence-people","title":"Jindgi Jitvani Jadibutti : (Gujarati Translation OF How To Win Friends And Influence People)","description":"\u003cp\u003eJindgi Jitvani Jadibutti : (Gujarati Translation OF How To Win Friends And Influence People)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663888107,"sku":"NSM03054","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570006.jpg?v=1782545209"},{"product_id":"manifest-sundar-ane-shreshth-jivanna-sat-pagla","title":"Manifest : Sundar Ane Shreshth Jivanna Sat Pagla","description":"\u003cp\u003eManifest : Sundar Ane Shreshth Jivanna Sat Pagla\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944664215787,"sku":"NSM03062","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355438393.jpg?v=1782545214"},{"product_id":"the-phoenix-transformation","title":"The Phoenix Transformation","description":"\u003cp\u003eThe Phoenix Transformation\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944664281323,"sku":"NSM03063","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355435682.jpg?v=1782545215"},{"product_id":"natures-law-affecting-life-jevu-andar-tevu-j-bahar-ane-jevu-upar-tevu-j-niche","title":"Natures Law Affecting Life : Jevu Andar Tevu J Bahar Ane Jevu Upar Tevu J Niche","description":"\u003cp\u003eNatures Law Affecting Life : Jevu Andar Tevu J Bahar Ane Jevu Upar Tevu J Niche\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665100523,"sku":"NSM03083","price":428.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572352.jpg?v=1782545229"},{"product_id":"stand-for-your-self-an-encyclopedia-of-assertive-behavior","title":"Stand For Your Self : An Encyclopedia OF Assertive Behavior","description":"\u003cp\u003eStand For Your Self : An Encyclopedia OF Assertive Behavior\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665231595,"sku":"NSM03085","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574127.jpg?v=1782545230"},{"product_id":"safaltana-anmol-path-gujarati-translation-of-the-answer-how-to-take-charge-of-your-life-become-the-person-you-want-to-be","title":"Safaltana Anmol Path : Gujarati Translation OF The Answer How To take Charge of your life \u0026 become the person you want to be","description":"\u003cp\u003eSafaltana Anmol Path : Gujarati Translation OF The Answer How To take Charge of your life \u0026amp; become the person you want to be\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944665624811,"sku":"NSM03093","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789355435200.jpg?v=1782545235"},{"product_id":"shree-geeta-wisdom-values-centenary","title":"Shree Geeta Wisdom \u0026 Values Centenary","description":"\u003cp\u003eશ્રીમદ્ ભગવદ્ ગીતાજી જીવનને અર્થપૂર્ણ બનાવવા માટે એક શાશ્વત માર્ગદર્શિકા છે. આ પુસ્તક તેના વિચારોને સુંદર રીતે સરળ બનાવે છે, તે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે અત્યંત સુલભ બનાવે છે તે ધીરજ, હૃદયપૂર્વકની કરુણા અને ગહન સ્વ-જાગૃતિ જેવા મૂલ્યો આપે છે. આદરણીય શ્રી રામદાસજી મહારાજ દ્વારા પ્રેરિત અને આદરણીય શ્રી સંતરામ ગુરુ પરંપરા દ્વારા આશીર્વાદિત, આ શ્રેષ્ઠ કૃતિ ઉમદા નૈતિક મૂલ્યો, વ્યવહારિક કુશળતા અને ઊંડા આત્મચિંતન પર ભાર મૂકે છે.\u003cbr\u003eબ્લૂમના ટેક્સોનોમીના તેજસ્વી માળખા દ્વારા, આ મનમોહક વાર્તાઓ યુવાન અને વડીલ વિદ્યાર્થીઓ બંનેમાં અસાધારણ ગુણો કેળવે છે, એમ કે કરુણા, પ્રેરણાદાયી નેતૃત્વ અને વિવિધ પરિસ્થિતિઓની સમજદાર સમજણ. આ નોંધપાત્ર ગુણો બાળકોને તેમની અતૃપ્ત જિજ્ઞાસાને શાંત કરવા, વિચારશીલ અને ધીરજપૂર્વકના નિર્ણયો લેવા અને સાચા અર્થમાં અર્થપૂર્ણ જીવન જીવવામાં સક્ષમ બનાવશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944666968299,"sku":"NSM03111","price":675.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366575384.jpg?v=1782545247"},{"product_id":"communication-is-life-the-complete-guide-to-mastering-the-way-you-communicate","title":"Communication Is Life: The Complete Guide to Mastering the way you communicate","description":"\u003cp\u003eકમ્યુનિકેશન ઉપરનું પુસ્તક શા માટે? આ તો શ્વાસ લેવા જેટલો સરળ વિષય છે અને શ્વાસ લેવાની સાથે સાથે દુનિયાની દરેક વ્યક્તિ આ કાર્ય કરી જ રહી છે. તો એમાં જાણવા જેવું શું છે? \u003cbr\u003eશ્વાસ ચાલવા એ આપણા શરીરનો ગુણધર્મ છે. તેને આપણે થોડા અંશે નિયંત્રિત કરી શકીએ છીએ. તેવી જ રીતે કમ્યુનિકેશન, સંવાદ, સંચાર વગેરેને પણ આપણે શરીરનો ગુણધર્મ ગણીને એ જેમ થાય છે તેમ થવા દઈએ છીએ. જે આપણી સહુથી મોટી ભૂલ છે. માનવીને શ્વાસ સિવાય જે પણ જોઈએ – પાણી, ખોરાક, પ્રેમ, લાગણી, સબંધ, દોસ્તી, પ્રોત્સાહન, અને અફકોર્સ, રૂપિયા, તે કમ્યુનિકેશન સિવાય મેળવવું શક્ય નથી. માટે આને એક લાક્ષણિકતા જ ના ગણતા એક આવડત, એક કળા તરીકે ખિલવવી જોઈએ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944674210027,"sku":"NSM03126","price":240.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574073.jpg?v=1782545258"},{"product_id":"je-che-ok-che-gujarati-translation-of-its-okay","title":"Je Che Ok Che (Gujarati Translation Of Its Okay)","description":"\u003cp\u003eઆ પુસ્તકમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક વક્તા અને પ્રેરક વક્તા જયા કિશોરી વાચકોને એ સમજવામાં મદદ કરવા માટેની સલાહ અને વિચારો દર્શાવે છે કે તે હાલમાં કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે અને પોતાના જીવનને વધુ સાર્થક બનાવવા માટે તેમણે કઈ રીતે આગળ વધવું જોઈએ. તેઓ આપણને આગળનો રસ્તો દર્શાવે છે જેથી આપણે થોડું આશ્વાસન મેળવી શકીએ, સધિયારો મળી શકે અને આપણે આપણી સામે આવેલ પરિસ્થિતિઓ સાથે ઉચિત વ્યવહાર કરી શકીએ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944675684587,"sku":"NSM03140","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366574820.jpg?v=1782545271"},{"product_id":"it-s-okay","title":"It's Okay","description":"\u003cp\u003eJaya Kishori is a well-known spiritual orator and a famed motivational speaker. Having seen people immersed in every kind of difficulty, trouble, sicknesses, stress, trauma, she has put together advice and thoughts that can help readers make their lives better and more meaningful. Through this book, she would like to tell the reader that 'It's okay to have problems and issues in life. Everyone has them.' She also wishes to offer solutions to these problems, so people can obtain some solace and are able to handle situations better.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944675782891,"sku":"NSM03141","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9780143473213.jpg?v=1782476655"},{"product_id":"jo-hai-theek-hai-hindi-translation-of-its-okay","title":"Jo Hai Theek Hai (Hindi Translation Of Its Okay)","description":"\u003cp\u003eजया किशोरी द्वारा लिखित जो है, ठीक है पुस्तक प्रेरणादायक और आध्यात्मिक विचारों का उपहार है। वे जीवन की कठिनाइयों―दुख, तनाव, बीमारियाँ या मानसिक आघात―के बारे में खुलकर बताती हैं। जया किशोरी सरल भाषा में वे समाधान भी प्रस्तुत करती हैं, जो आत्म-संवेदना, सकारात्मक सोच और विश्वास के माध्यम से शांति और सशक्तिकरण ला सकते हैं। यह पुस्तक हर उस व्यक्ति के लिए है, जो जीवन की भागदौड़ में ख़ुद से जुड़ना चाहता है। जया किशोरी के अनुभव और विचार पाठकों को आत्मविश्लेषण और आत्मस्वीकृति की ओर प्रेरित करते हैं।जो है, ठीक है पुस्तक एक भावनात्मक सहारा है, जो कहता है―जो कुछ भी हो रहा है, वह ठीक है।\u003cbr\u003eहर अध्याय में सरल भाषा में आत्म संवेदना, विश्वास और सकारात्मक दृष्टिकोण के साथ समाधान प्रदान किए गए हैं, जिससे पाठक मानसिक शांति और सशक्तिकरण पा सकते हैं।\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944675848427,"sku":"NSM03142","price":299.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9780143473374.jpg?v=1782545271"},{"product_id":"heal-your-gut-mind-and-emotions","title":"Heal Your Gut,Mind And Emotions","description":"\u003cp\u003eHeal Your Gut,Mind And Emotions\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676700395,"sku":"NSM03161","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572475.jpg?v=1782545281"},{"product_id":"banavo-ek-shandar-career-gujarati-translation-of-build-an-epic-career","title":"Banavo Ek Shandar Career :Gujarati Translation OF Build An Epic Career","description":"\u003cp\u003eBanavo Ek Shandar Career :Gujarati Translation OF Build An Epic Career\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676733163,"sku":"NSM03162","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572048_1.jpg?v=1782477019"},{"product_id":"money-e-j-honey-gujarati-translation-of-make-epic-money","title":"Money E J Honey :Gujarati Translation OF Make Epic Money","description":"\u003cp\u003eMoney E J Honey :Gujarati Translation OF Make Epic Money\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944676765931,"sku":"NSM03163","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576350.jpg?v=1782545282"},{"product_id":"jiavn-ane-mrutyu-gujarati-translation-of-between-life-and-death-from-desparate-to-hope","title":"Jiavn Ane Mrutyu : Gujarati Translation OF Between Life And Death From Desparate To Hope","description":"\u003cp\u003eJiavn Ane Mrutyu : Gujarati Translation OF Between Life And Death From Desparate To Hope\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944677585131,"sku":"NSM03179","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573953.jpg?v=1782545291"},{"product_id":"how-to-grow-the-moral-way","title":"How To Grow The Moral Way","description":"\u003cp\u003eHow To Grow The Moral Way\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944680468715,"sku":"NSM03183","price":314.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366571416.jpg?v=1782545294"},{"product_id":"lakshya-upsc","title":"Lakshya UPSC","description":"\u003cp\u003eLakshya UPSC\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684368107,"sku":"NSM03190","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789373175072.jpg?v=1782545300"},{"product_id":"the-courage-to-be-happy","title":"The Courage To Be Happy","description":"\u003cp\u003eThe Courage To Be Happy\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944684433643,"sku":"NSM03191","price":405.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789373174426.jpg?v=1782545300"},{"product_id":"the-art-of-being-alone","title":"The Art OF Being Alone","description":"\u003cp\u003eThe Art OF Being Alone\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944685056235,"sku":"NSM03198","price":269.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366573564.jpg?v=1782545305"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/self-help.oembed?page=6","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}