{"title":"Sachin Tendulkar, Boria Mazumdar","description":null,"products":[{"product_id":"sachin-tendulkar-playing-it-my-way-my-autobiography","title":"Sachin Tendulkar: Playing it My Way - My Autobiography","description":"\u003cp\u003e\"મારી જીવનકથા\"\u003cbr\u003eસચિન તેન્ડુલકરને ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવે છે. તેણે ભારતીય ક્રિકેટ જગતમાં અનેક રેકોર્ડ સર્જ્યા અને ભારતીય ક્રિકેટને એક નવો જ આયામ આપ્યો. \u003cbr\u003eઆટલા ઉચ્ચ ગજાના ક્રિકેટર હોવા ઉપરાંત વ્યક્તિ તરીકે પણ તે ઉમદા અને નમ્ર છે, તેમાં તેની મહાનતા છે. આવા મહાન ક્રિકેટરની લાઇફ વિશે જાણવું સૌ કોઈ ક્રિકેટ રસિકોને ગમશે જ. \u003cbr\u003eમાત્ર ક્રિકેટ રસિકોને  જ નહીં દરેક માણસને સચિનના જીવનના સંઘર્ષ અને તેમાંથી મેળવેલી સફળતા વિશે જાણવું અવશ્ય ગમશે જ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705994987,"sku":"NSM0032","price":536.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sachin-tendulkar.jpg?v=1782475017"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/sachin-tendulkar-boria-mazumdar.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}