{"title":"Robert T.Kiyosaki, John Fleming, Kim Kiyosaki","description":null,"products":[{"product_id":"21-mi-sadino-vyvasay","title":"21 Mi Sadino Vyvasay Gujarati Translation OF The Business OF the 21st Century","description":"\u003cp\u003e21મી સદીનો વ્યવસાય\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003e\"અર્થતંત્ર સમસ્યા નથી, સમસ્યા તમે છો.\"\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003eતમને કોર્પોરેટ જગતમાં થતો ભ્રષ્ટાચાર પર ગુસ્સો આવે છે ? વોલ સ્ટ્રીટ અને મોટી બૅન્કો જે આ ભ્રષ્ટાચાર તૈયાર થવા દે છે તેના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવિકતાનો ની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે ?\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003eતમને તમારું ભવિષ્ય મારા હાથમાં ન લેવા બદલ તમારી જીત પર ગુસ્સો આવે છે ?\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan\u003eજિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિષે શું કરવા માંગો છો? ૨ડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બૅન્કો કે સરકારને દોષ આપવાથી થશે.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003e\u003cspan\u003e\u003cspan\u003eજો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબુમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકના સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો.\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003e\u003cspan\u003eતમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની.\u003c\/span\u003e\u003c\/p\u003e_x000D_\n\u003cp\u003eઅત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મલીની સમક્ષ છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમયે તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય ઐમના માટે કોઈ જ ન શકે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750756075,"sku":"NSM01122","price":239.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/21-mi-sadino-vyvasay.jpg?v=1782544652"},{"product_id":"robert-t-kiyosaki-books-combo","title":"Robert T.Kiyosaki Books Combo","description":"\u003cp\u003eRich Dad Poor Dad, 21 Mi Sadino Vyvasay, Business School and Cashflow Quadrant (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750788843,"sku":"NSM01123","price":1334.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rich-dad-poor-dad-21-mi-sadino-vyvasay-business-school-and-cashflow-quadrant-combo.jpg?v=1782475982"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/robert-t-kiyosaki-john-fleming-kim-kiyosaki.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}