{"title":"Rimzim Creations","description":"","products":[{"product_id":"superhero-sardar","title":"Superhero Sardar","description":"\u003cp\u003eસુપરહીરો સરદાર\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944528621803,"sku":"NSM01099","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9788193484807.jpg?v=1782544643"},{"product_id":"jsk-jay-shree-krushna","title":"JSK(Jay Shree Krushna)","description":"\u003cp\u003e\"જય શ્રી કૃષ્ણ\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709599467,"sku":"NSM0090","price":540.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jay-hsree-krishna.jpg?v=1782475103"},{"product_id":"jay-ho","title":"Jay Ho!","description":"\u003cp\u003e\"જય હો!\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944709632235,"sku":"NSM0091","price":365.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/jay-ho-jay.jpg?v=1782475089"},{"product_id":"khata-rahe-mera-dil","title":"Khata Rahe Mera Dil","description":"\u003cp\u003eKhata Rahe Mera Dil (ખાતા રહે મેરા દિલ)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735682795,"sku":"NSM00763","price":270.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/khata-rhe-mera-dil.jpg?v=1782544507"},{"product_id":"premrang","title":"Premrang","description":"\u003cp\u003e\"પ્રીત કિયે સુખ હોય\"ની અભૂતપૂર્વ સફળતા બાદ બાર વરસે જય વસાવડા નું પ્રેમ પરનું નવું જ રંગીન પુસ્તક. \"પ્રેમ રંગ\". મોટી સાઈઝના 320 તમામ કલરફૂલ ગ્લોસી પાના. લોકસાહિત્યથી વિશ્વસાહિત્યના અઢળક ક્વોટસ ને કિસ્સાઓ. પ્રેમ તરબોળ કરી દેતી મસ્ત ફિલ્મોની ફીલિંગ્સ.  અદભુત વાસંતી તાજગીસભર એવા પૂરા 71 લેખો સેકંડો રંગીન ફોટોગ્રાફ્સ ને ચિત્રોની આકર્ષક સજાવટ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766943467,"sku":"NSM02232","price":515.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/premrang-jav-vasavda.jpg?v=1782476361"},{"product_id":"lifeline","title":"LifeLine","description":"\u003cp\u003eજય વસાવડાનું નવું જ પુસ્તક \"લાઇફલાઇન\" જેમાં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ. \u003cbr\u003e\u003cbr\u003eજીવનને સમજતા અને જિંદગી જીવતાં શીખવાડતું સાહિત્ય એટલે જય વસાવડાનું નવું પુસ્તક \"લાઇફલાઇન\" !\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944774873323,"sku":"NSM02348","price":345.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/lifeline-jay-vasavada.jpg?v=1782544891"},{"product_id":"love-is-life","title":"Love is Life (LifeLine and Premrang)","description":"\u003cp\u003eલાઇફલાઇન_x000D_\u003c\/p\u003e\u003cp\u003eપ્રેમ રંગ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788275435,"sku":"NSM02849","price":825.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/love-is-life-new.jpg?v=1782476582"},{"product_id":"rain-drops","title":"Rain Drops","description":"\u003cp\u003eજય વસાવડા નામના જલસાની રંગબેરંગી જીવનયાત્રા....\u003cbr\u003e\u003cbr\u003eપહેલી જ વાર વડાપ્રધાનથી વાચકો સુધી, સંતોથી સ્વજનો સુધી, અભિનેતાઓથી આગેવાનો સુધી 740 વ્યક્તિઓની આંખે લખાયેલી સંઘર્ષ અને સફળતાના અંગત અવલોકનો, યાદગાર જીવનપ્રસંગો...\u003cbr\u003e\u003cbr\u003eબચપણથી આજ સુધીના 2000 થી વધુ એક્સકલુઝિવ ફોટોગ્રાફસનું આલ્બમ...\u003cbr\u003e\u003cbr\u003eસવા બાર ઇંચથી પોણા નવ ઇંચની વિશાળ સાઈઝ, આર્ટ પેપર પર છપાયેલા 820 આકર્ષક સજાવટવાળા કલરફૂલ પાનાઓમાં વિવિધ વ્યકતિઓની લાગણીઓનો વજનદાર વરસાદ..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944789192939,"sku":"NSM02996","price":3060.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rain-drops.jpg?v=1782545173"},{"product_id":"lagadi","title":"Lagadi","description":"\u003cp\u003eદિવાળી અને કોઈ પણ અવસરે પર મલ્ટિપ્લેક્સની પોપકોર્ન કરતા સસ્તી ને ગોલ્ડની જેમ આજીવન ચાલે એવી ગિફ્ટ !\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944790307051,"sku":"NSM03174","price":375.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-81-910390-6-1.jpg?v=1782545288"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/rimzim-creations.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}