{"title":"Praful Shah","description":null,"products":[{"product_id":"drashyam-adrashyam","title":"Drashyam - Adrashyam","description":"\u003cp\u003eDrashyam - Adrashyam\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944626794731,"sku":"NSM02439","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/drashyam-adrashyam.jpg?v=1782544909"},{"product_id":"aparadhinee","title":"Aparadhinee","description":"\u003cp\u003eAparadhinee\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629121259,"sku":"NSM02476","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/aparadhinee.jpg?v=1782544931"},{"product_id":"s-s-serial-killers","title":"S..S..Serial Killers","description":"\u003cp\u003eS..S..Serial Killers\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944629154027,"sku":"NSM02477","price":160.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/s..s..serial-killers.jpg?v=1782544933"},{"product_id":"hen-aavuny-thay","title":"Hen! Aavuny Thay?","description":"\u003cp\u003e'હેં! આવુંય થાય?'\u003cbr\u003eઆશ્ચર્ય, આઘાત ને અરેરાટી \u003cbr\u003e\u003cbr\u003eવધુ એક પુસ્તક 'હે! આવુંય થાય?'.  દુનિયાભરની માની જ ન શકાય એવી અચરજભરી ઘટનાઓનું અનોખું કલેક્શન \u003cbr\u003e------------------------------\u003cbr\u003eછે શું ખ્યાતનામ લેખક પ્રફુલ શાહના આ પુસ્તકમાં? એક ઝલક\u003cbr\u003e------------------------------\u003cbr\u003e∆ જજને સજા-એ-મૌત \u003cbr\u003e∆ જીવે છે પણ શરીરમાં હૃદય નથી \u003cbr\u003e∆ સુનામી આવી બીઅરની\u003cbr\u003e∆ કલકત્તાથી લંડન બાય બસ\u003cbr\u003e∆ બાલ્ટી માટે યુધ્ધ \u003cbr\u003e∆ ૩૧૫ વર્ષની કેદ\u003cbr\u003e∆ ક્રિકેટર લટક્યો ફાંસીને માંચડે \u003cbr\u003e∆ લાસ્ટ પેગની લાહ્યમાં ગયો મગજનો ટૂકડો \u003cbr\u003e∆ અસલી તારાસિંહને અન્યાય\u003cbr\u003e∆ પિતાનાં હાથે પુત્રની હત્યા, માતા સામે \u003cbr\u003e∆ સર્વકાલિન સૌથી ધનવાન \u003cbr\u003e∆ પ્રેમિકાના પતિનું કર્યું મર્ડર છતાં નિર્દોષ\u003cbr\u003e∆ લશ્કરમાં જાનવરને બઢતી ને સન્માન \u003cbr\u003e∆ હિમાલયમાં અણુ જોખમનું કાઉન્ટ ડાઉન \u003cbr\u003e∆ મસ્ત મુસાફરીના મૂળમાં બે હજારનાં મોત\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944654975211,"sku":"NSM02873","price":337.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237248.jpg?v=1782545109"},{"product_id":"road-doctor","title":"Road Doctor","description":"\u003cp\u003eલોકપ્રિય લેખક પ્રફુલની શાહ'રોડ ડૉક્ટર'. એક એવા સાચુકલા માનવીની વાત કે જેને સાવ અજાણ્યાઓની ફિકર છે, તેમની સલામતીની ખેવના છે. ન જાણે કેટલાયને સ્મશાન-હૉસ્પિટલ જતા કે વ્હીલચેરગ્રસ્ત થતા બચાવ્યા હશે. એ બધું પણ પોતાના ખર્ચે‌ ને જોખમે,  આરામ ને નિરાંતના ભોગે. આ માણસ એટલે હૈદરાબાદ નિવાસી ગંગાધર તિલક કટનામ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655302891,"sku":"NSM02877","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669865.jpg?v=1782545112"},{"product_id":"kutch-files","title":"Kutch Files","description":"\u003cp\u003eપાંચ ભાષામાં ૪૦થી વધુ પુસ્તક આપી ચુકેલા નામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ-વેબ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહ 'દ્રશ્યમ અદ્રશ્યમ', 'અગ્નિજા' અને 'દાદલો'ની ધૂમ સફળતા બાદ લાવે છે કચ્છની સૂકી ધરતીમાં બાવળ વચ્ચે ઉગેલા અકલ્પ્ય અપરાધિક થોરની રહસ્યરંજક રિયલ લાઇફ સ્ટોરી.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655696107,"sku":"NSM02885","price":260.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237606.jpg?v=1782545117"},{"product_id":"so-puran-ne-mathe-ek","title":"So Puran Ne Mathe Ek","description":"\u003cp\u003eSo Puran Ne Mathe Ek\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944656154859,"sku":"NSM02893","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237057.jpg?v=1782545121"},{"product_id":"carolina-reaper","title":"Carolina Reaper","description":"\u003cp\u003eનામાંકિત લેખક, પત્રકાર, ફિલ્મ- વેબ‌ કન્ટેન્ટ લેખક પ્રફુલ શાહની 'કચ્છ ફાઇલ', 'દાદલો', 'દ્રશ્યમ‌ અદ્રશ્યમ' અને અગ્નિજા'ની ધૂમ સફળતા બાદ નવી કૃતિ 'કેરોલિના રીપર-\u003cbr\u003eશ્વાસ,વિશ્વાસ અને અવિશ્વાસની ચોપાટ' એટલે લવિંગીયાથી વધુ તમતમતી\u003cbr\u003eનવી સસ્પેન્સ થ્રીલર\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944657891563,"sku":"NSM02930","price":539.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237590.jpg?v=1782545135"},{"product_id":"khub-ladi-wo-bhi","title":"Khub Ladi Wo Bhi..","description":"\u003cp\u003eKhub Ladi Wo Bhi..\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944659071211,"sku":"NSM02950","price":257.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237156.jpg?v=1782545152"},{"product_id":"love-you-kachchh","title":"Love You Kachchh","description":"\u003cp\u003eલોકપ્રિય લેખક, પીઢ પત્રકાર, ફિલ્મ-વેબ-ટીવી કન્ટેન્ટ રાઇટર અને નાટ્ય લેખક પ્રફુલ શાહના ચાર ભાષામાં ૫૦ જેટલા પુસ્તકો પ્રગટ થયાં છે. 'કચ્છ ફાઇલ', 'દાદલો', 'અગ્નિજા', ' કેરોલિના રીપર' અને 'દૃશ્યમ-અદૃશ્યમ' તેમની ખૂબ વખણાયેલી કૃતિઓ છે. હવે આ પંગતમાં હકપૂર્વક બેસી શકે એવી પ્રફુલ શાહની નવી રોમેન્ટિક થ્રિલર નવલકથા આવી છે 'લવ યુ કચ્છ'.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663560427,"sku":"NSM03047","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572802.jpg?v=1782545205"},{"product_id":"cyber-savdhani","title":"Cyber Savdhani","description":"\u003cp\u003eCyber Savdhani\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663855339,"sku":"NSM03053","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572574.jpg?v=1782545208"},{"product_id":"harisinh-nalva-savaya-bharatratna-jemna-namthi-afghanho-fadfadta","title":"Harisinh Nalva : Savaya Bharatratna Jemna Namthi Afghanho Fadfadta","description":"\u003cp\u003eHarisinh Nalva : Savaya Bharatratna Jemna Namthi Afghanho Fadfadta\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944664543467,"sku":"NSM03069","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366576206.jpg?v=1782545220"},{"product_id":"sarhadno-supercop","title":"Sarhadno Supercop","description":"\u003cp\u003eSarhadno Supercop_x000D_\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944687087851,"sku":"NSM03209","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570112.jpg?v=1782545314"},{"product_id":"dadalo","title":"Dadalo","description":"\u003cp\u003eબુદ્ધિબળ વર્સેસ બાહુબળ...\u003cbr\u003eરહસ્ય-રોમાંચના સરવાળા અને ભેદ-ભરમના ગુણાકાર વચ્ચે યાદગાર સિનેમેટિક અનુભુતિ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762290411,"sku":"NSM02000","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dadlo_1.jpg?v=1782476919"},{"product_id":"breaking-news","title":"Breaking News","description":"\u003cp\u003eમત, મોત અને મમતના લોલક,\u003cbr\u003eસત્તા, શાણપણ અને સ્વાર્થના ત્રિકોણ તથા બુલેટ, બેલેટ અને બૉમ્બની રમઝટ વચ્ચે લોકશાહી પર ઠોકશાહીના નગ્ન તાંડવને અરીસો બતાવતી અફલાતુન પોલીટીકલ મર્ડર મિસ્ટ્રી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762323179,"sku":"NSM02001","price":105.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/breking-news_title-design-1.jpg?v=1782476919"},{"product_id":"gold-fish","title":"Gold Fish","description":"\u003cp\u003eમીઠા જળના માછલા સામે શાર્કનો જીવલેણ ખેલ...\u003cbr\u003eએક ઈમોશનલ મર્ડર મિસ્ટ્રી\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762388715,"sku":"NSM02002","price":75.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/gold-fish_1.jpg?v=1782476919"},{"product_id":"gold-fish-breaking-news-and-dadalo-combo","title":"Gold Fish, Breaking News and Dadalo (Combo)","description":"\u003cp\u003eGold Fish, Breaking News and Dadalo (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762585323,"sku":"NSM02006","price":472.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/gold-fish-breaking-news-and-dadalo-combo.jpg?v=1782476933"},{"product_id":"dear-kuku","title":"Dear KuKu","description":"\u003cp\u003eરળિયામણા હિલ સ્ટેશન લોનાવાલાના એક બંગલોમાં સુખ, શાંતિ, સ્મિત અને સૌહાર્દને કાયમી બનાવવા અનિવાર્ય એવું બધું છે. છતાં ત્યાં ન થવાનું જ થતું રહે છે. કેમ? કોણ કરે છે મુખવટો પહેરીને મોતનો ખેલ? અને, અને, અને... આમાં બૉલીવુડની સર્વ પ્રથમ આઇટમ ગર્લ કુકુનું તે વળી \u003cbr\u003eકેવું કનેક્શન? \u003cbr\u003eસસ્પેન્સ અને થ્રીલનું જાનલેવા કોકટેલ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766976235,"sku":"NSM02233","price":134.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/dear-kuku.jpg?v=1782476973"},{"product_id":"vijali-ane-titanic","title":"Vijali ane Titanic","description":"\u003cp\u003eટાઈટેનિક ડૂબીને ઈતિહાસ બની ગઇ પણ આપણી વીજળી ઉર્ફે વૈતરણા કાળની ગર્તામાં ગરકાવ થઇ ગઇ.બન્ને દરિયાઈ કરુણાંતિકાની અભ્યાસપૂર્ણ સરખામણી એટલે 'વીજળી અને ટાઈટેનિક'. અને, 'વીજળી' સાથે સંકળાયેલા હાજી કાસમની પ્રપ્રૌત્રીના મુખે આ લિજેન્ડની સાવ અજાણી વિગતો\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944767009003,"sku":"NSM02234","price":179.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vijali.jpg?v=1782476377"},{"product_id":"file-k","title":"File-K","description":"\u003cp\u003eઆપણે પોતાનાં ઘરમાં કેમ\u003cbr\u003eઅસલામત ? ધરના બધાં સભ્યો શું છુપાવે છે? ત્રણ વણનોતર્યા મહેમાનનો\u003cbr\u003eઇરાદો શું છે? મુંબઈનાં પોલીસ કમિશનર કેમ સાવ અંધારામાં? રાષ્ટ્રીય સલામતી સલાહકારની ઊંઘ કેમ હરામ છે? મુંબઈને કોણ ભયંકર\u003cbr\u003eઆફતથી બચાવી શકાશે?\u003cbr\u003eઆતંકવાદના લાક્ષાગૃહમાં\u003cbr\u003eઆમ આદમી ફરી જીવતો રાખ થશે?\u003cbr\u003e'ફાઇલ K'ને પાને પાને આંચકા, ફફડાટ અને અકલપ્ય ટર્ન ને ટ્વીસ્ટ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944767205611,"sku":"NSM02235","price":117.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/file-k.jpg?v=1782544878"},{"product_id":"praful-shah-book-combo","title":"Praful Shah Book Combo","description":"\u003cp\u003eBreaking News\u003cbr\u003eGold Fish\u003cbr\u003eDadalo\u003cbr\u003eDear Kuku\u003cbr\u003eFile-K\u003cbr\u003eLife I M Possible\u003cbr\u003eGreat Robbery\u003cbr\u003eDrashyam - AdrashyamAparadhinee\u003cbr\u003eS..S..Serial Killers\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944772481259,"sku":"NSM02304","price":1653.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/praful-shah-book-combo-new-2023-june.jpg?v=1782476399"},{"product_id":"life-i-m-possible","title":"Life I M Possible","description":"\u003cp\u003eLife I M Possible\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944775528683,"sku":"NSM02363","price":215.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/life-front.jpg?v=1782478831"},{"product_id":"great-robbery","title":"Great Robbery","description":"\u003cp\u003eGreat Robbery\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944775725291,"sku":"NSM02364","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/great-front.jpg?v=1782478832"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/praful-shah.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}