{"title":"Parth Nanavati","description":null,"products":[{"product_id":"operation-golden-traingle","title":"Operation Golden Traingle","description":"\u003cp\u003eOperation Golden Traingle (ઓપરેશન ગોલ્ડન ટ્રાઈએન્ગલ)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944736239851,"sku":"NSM00781","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/operation-golden-traingle.jpg?v=1782544516"},{"product_id":"raj-ramat","title":"Raj-Ramat","description":"\u003cp\u003eRaj-Ramat (રાજ-રમત)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944737812715,"sku":"NSM00814","price":135.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/raj-ramat.jpg?v=1782544532"},{"product_id":"rangkapat","title":"Rangkapat","description":"\u003cp\u003eઆર્થર રોડ જેલમાં કેદીઓ દ્વારા રચેલી કલાકૃતિઓના પ્રદર્શનનું રીપોર્ટીંગ કરવા ગયેલી ‘ટ્રુથ’ વીકલીની નવીસવી પત્રકાર મીતા ગાંધીની મુલાકાત જેલમાં પોતાની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને પ્રેમિકા અંજલી જૈનના મર્ડર અને એંસી કરોડના હીરાની લુંટ માટે આજીવન કેદની સજા કાપી રહેલા ચિત્રકાર અને પ્રોફેસર ધર્મેશ દેસાઈ સાથે થયા બાદ મીતા ગાંધીની જિંદગી કાયમને માટે બદલાઈ જાય છે.\u003cbr\u003eધર્મેશ દેસાઈના પેન્ટિંગ્સમાં છુપાયેલા ચિન્હોના અર્થને ઉકેલતી મીતા સત્ય સુધી પહોંચવા માટે એક ખતરનાક સફર ખેડે છે. એંસી કરોડના હીરાને શોધવાની આ સફરમાં મીતાની સાથે મુંબઈ પોલીસનો ડીસીપી દેવરાજ પંડિત અને એના માણસો પણ સામેલ થાય છે.\u003cbr\u003eપીઆઈ કાલે, સસ્પેન્ડેડ પીએસઆઈ વસંત રાઠોડ, ગેંગસ્ટર બબલુ પાટીલ, માદક કામ્યા, તંત્રી દલપત દોશી, જૈમીન પટેલ જેવા કીરદારો ‘રંગકપટ’ની કહાનીને રંગીન અને રસપ્રદ બનાવે છે.\u003cbr\u003eચિત્રોમાં રહેલા ચિન્હોને ઉકેલીને સફરના અંતે શું મીતા સત્યને પામે છે? એંસી કરોડના હીરા કોના હાથમાં આવે છે? જેલની અંદરથી ધર્મેશ દેસાઈએ ગોઠવેલી સાપ સીડીની રમતમાં કોના પાસા સવળા પડે છે? કોણ જીતે છે? કોણ હારે છે? અંજલીની હત્યા થઇ એ રાતે મઢ આયલેંડના બંગલામાં ખરેખર શું બનેલું? બિકાનેરમાં મૌની બાબાના આશ્રમ પરથી મીતાને શું મળ્યું? તમામ સવાલોના જવાબો જાણવા માટે વાંચો ‘રાજરમત’ અને ‘ઓપરેશન ગોલ્ડન ટ્રાય એન્ગલ’ જેવા રોમાંચક થ્રીલરના લેખક પાર્થ નાણાવટીની રસાળ કલમેં લખાયેલી ચુસ્ત અને એક્શન પેક રહસ્ય નવલ \u003cstrong\u003e‘રંગકપટ’\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762192107,"sku":"NSM01997","price":320.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rangkapat_1.jpg?v=1782476918"},{"product_id":"kagar","title":"Kagar","description":"\u003cp\u003eમનહર ગોકાણી જેવો નામચીન પત્રકાર અફઝલ ખાન જેવા કુખ્યાત ડોનની દોસ્તી કરીને એના રહસ્યને સાચવીને ગુમનામ જિંદગી જીવતો હોય છે. ગોકાણીનો એનીમી નંબર વન  ટંડેલ પણ પોલીસ ખાતાની નોકરી છોડીને ગોકાણીને તબાહ કરવાના એકમાત્ર મકસદથી ગોકાણીની પાછળ લાગેલો હોય છે.\u003cbr\u003eમુંબઈ યુનિવર્સિટી, ડીપાર્ટમેન્ટ ઓફ કોમ્યુનીકેશન એન્ડ જર્નાલીઝમના આ ત્રણ વિદ્યાર્થી પોતાના છેલ્લા સેમેસ્ટરના રીસર્ચ પ્રોજેક્ટ માટે મનહર ગોકાણી જેવા કુખ્યાત પત્રકાર પર કામ કરવા માટે અહીં આ શહેરમાં આવ્યા ત્યારે એમને ક્યાં ખ્યાલ હતો કે આટલું રસપ્રદ અને લોહિયાળ ફાઈનલ સેમેસ્ટર વર્ક મુંબઈ યુનિ. ના ઇતિહાસમાં ક્યારેય થયું નથી અને કદાચ થશે પણ નહી.\u003cbr\u003eદોસ્તી, વફાદારી, દુશ્મની અને બેવફાઈના અંતિમો વચ્ચે ફંગોળાતી કગારની કહાની તમને વાંચનની અનોખી સફર પર લઇ જવાની ખાતરી આપે છે.\u003cbr\u003e**\u003cbr\u003e\u003cstrong\u003eતરકટ\u003c\/strong\u003e\u003cbr\u003eવરુણ જયારે ભાનમાં આવે છે ત્યારે સૌથી પહેલા એની નજર એના દોસ્ત જેપીની ગર્લફ્રેન્ડ ફરીબાની ગળું કપાયેલી લાશ પર પડે છે. અને શરુ થાય છે એક ભયંકર અને ડેડલી ષડ્યંત્ર. આર્ટ ડીલર યોગેશ મુનશીની પાસે રહેલા કરોડોની કિંમતના દુર્લભ્ય પેન્ટિંગને પડાવી લેવા માટેની રમતના ખેલાડીઓ કઈ હદ સુધી જઈ શકે છે. યોગેશ અને એમનો દીકરો વરુણ કઈ રીતે હારી ગયેલી બાજી જીતે છે, વાંચો તરકટમાં\u003cbr\u003e*\u003cbr\u003e\u003cstrong\u003eકયામત\u003c\/strong\u003e\u003cbr\u003eકર્નલ બત્રાના મિશનનો એકમાત્ર મકસદ હોય છે. લોકેશન ઝીરો પર લીબિયાના ગદાફી જુનીયરની આર્મી દ્વારા કેદ કરવામાં આવેલા ડોક્ટર મુકરજી અને એમના કોવીડના સંશોધનને સહી સલામત ભારત પાછા લઇ આવવા. શું મિશન કયામત એના મકસદમાં સફળ થાય છે? લાલચ અને લોભની દગાખોરીનો શિકાર બનેલી કર્નલ બત્રાની કમાન્ડો ટીમનો અંત શું આવે છે? વાંચો આ સવાલોના જવાબ એક્શનથી ભરપુર મીલીટરી થ્રીલર ‘કયામત’માં\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762224875,"sku":"NSM01998","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kagar_1.jpg?v=1782476918"},{"product_id":"kagar-and-rangkapat-combo","title":"Kagar and Rangkapat (Combo)","description":"\u003cp\u003eKagar and Rangkapat (Combo)\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944762618091,"sku":"NSM02007","price":480.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/kagar-and-rangkapat-combo.jpg?v=1782476932"}],"url":"https:\/\/navbharatonline.com\/collections\/parth-nanavati.oembed","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}